SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [ખડેડિક] ૧૮૮ : વિજય ભુવનભાનુ સૂ. મ. વિ. સ. ૨૦૨૦ પહેલા જીંદુ કરતા હતા, ૨૦૨૦ સુધી (કે ૨૦૪૪ સુધી) જુદુ કરતા હતા અને ૨૦૪૪ પછી સાવ જુદું કરતા તે હૈ વિકજના ! આ સુસ્થિર મનવાળા લેખક મહાપુરૂષની દૃષ્ટિએ પૂ. તપેાનિધિ અસ્થિર મનના કહેવાયા ને ? ૨૦૪૨ હતા તે વર્ધમાન પ્રેમ ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરીશ્ર્વ૨ શિષ્ય મુનિ અભય ખરવિજય ગણ.’ આ નામમાં જેટલા પણ મહાપુરૂષો છે એ દરેકને આ જ લેખકે ‘અસ્થિર મનના’ ક્યા કહેવાય કે નહિ ? હું વિકજના! હે મિત્રરત્ન ! તું પણ વિચારજે. હું ભવિકજના! હે મહાજના! જ્યારે જ્યારે સંઘની છિન્ન-ભિન્ન દેશા જોઇ આ ઉપર નામ લખ્યા તે દરેક મહાપુરૂષોની આંખેા આંસુથી સૂકાઈ નથી ત્યારે ત્યારે આ મહાપુરૂષોએ એક વખત શાસ્ત્રને ગૌણ કરવું પડયું તેા તે ગૌણુ કરીને પણ રડતા હુંયે ૨૦૨૦ ના તથા ૨૦૪૨ ના તથા ૨૦૪૪ ના પટ્ટકના સ્વીકાર કર્યાં, એક માત્ર સંઘની એકતા ખાત૨. (ના થઇ તે અલગ વાત છે) આ જુદી જુદી આચરણા આ લેખક અભયશેખર ગણિજીના સિદ્ધાંત મુજજ ‘અસ્થિર મનના લેાકેાની પેઢાશ' છે તેા તે અસ્થિર મનન!' કાણુ થયા ? ભવિકજના ! વિચારે. અને આવા લેખકા ને શાનમાં ઠેકાણે લાવેા. (શાંતિથી હેાં. ક્રોધ ન કરશેા.) હે વહાલા સામિક ભાઇઓ-બહેન! આ લેખકને સ્વસ્થ આચ દેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. પ્રત્યે તેએાશ્રીના સ્વર્ગવાસ થયા પછી પણ કેટલા કાતિલ ક્રોધ ઇર્ષ્યા-વેર-ઝેર છે તે પૂ.શ્રીના સં. ૨૦૪૭ના કાળધર્મ પામ્યા પછી આ લેખકના સ. ૨૦૫૧માં છપાયેલા આ પુસ્તકમાં નજરાનજર દેખી શકાય છે. અને તે મહાપુરૂષ તરફના દ્વેષથી રીબાઈને લખતા લખતા તે તેમના જ પેાતાના અને આપણા પણ પૂજ્ય મહાપુરૂષોને કેવા ભાંડે છે તે જુએ. એને જઈને કહી દો કે તમને કાઇની પણ પ્રત્યે કાંઇપણ વેરભાવ હેય તા છેાડી દે. ભવ હારી જશે. સાધુપણું હારી જો. લેવા દેવા વગરના. અને તમારા પૂર્વના કમથી તમે છેડી ના શકેતેા પણ પરમ પૂજ્ય મહામહે।પાધ્યાય શ્રીમદ્ યોાવિજયજી મ. જેવા મહાપુરૂષના ગ્રંથામાં તમારી આભડછેટ લગાડી તે ગ્રંથાને લક્તિ કરવાના ધંધા છેડી દે. અને હું વિજને ! તેમને જઈને કહેા કે અસ્થિર મનના’ લખ્યું છે તે ખદલ માફી લેખિત આપે. અને તેમની તે દરેક ચેાપડીમાં છપાવે. ભદ્ર'ભદ્રની જાહેર ચેતવણી : ઠરાવ નં. ૧–ડે ભવિકજના ! જો આ લેખ પ્રગટ થયા પછી પેલા લેખક ગણિવરે પહેલા જુદું કરવુ... અને પછી જુદું કરવુ. આ તેમના માનેલા માનીતા સિદ્ધાંત મુજબ પ. પૂ. સચ્ચારિત્ર ચૂડામણિકર્મ સાહિત્ય નિષ્ણાંત પૂ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy