________________
- ૧૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
| વ્યવસ્થા હિંસક નથી, પરંતુ એને વિકૃતરૂપે ૨જુ કરનારા આજના કેટલાક ઉપદેશકેની રે | રજુઆત જરૂર હિંસક છે. પ્રભુએ બતાવેલી વ્યવસ્થા યથાર્થ સ્વરૂપે રજુ કરવામાં આવે છે તે આત્માને અહિંસ્ક બનાવવાનું ખુબ જ સરળ બને છે. રાજા ઋષભ અને ભગવાન છે
ઋષભના નામે ગપ્પાં મારવાથી આત્માને મેક્ષે પહોંચાડી શકાશે નહિ. - શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલી પરમતારક જીવનવ્યવસ્થાને છોડીને બીજી છે કઈ જ વ્યવસ્થા અહિંસા ધર્મને પ્રાપ્ત કરાવનારી નથી. કેઈ ગૃહસ્થ સાધુ ભગવતે { એ આત્માની યોગ્યતા જોઈને અહિંસક બનવાનું ચોકકસ જ માર્ગદર્શન આપે. પરંતુ
અપહિંસક બનવાનું કુમાર્ગદર્શન નહિ આપે. કારણ કે તેમ કરવામાં તેમન. સાધુ- ૨ { પણાની મર્યાદા નાશ પામશે. પોતાની મર્યાદાના ભોગે સાધુ ભગવર્નો ઉપદેશ કઈ રીતે છે
આપે? અહિંસક જીવનવ્યવસ્થાને સમજ્યા વિના સાધુ ભગવન્તોને તેના રક્ષક બનાવ- ૬ વાનું સાહસ ભારે પડવાનું છે. અહિંસક જીવન (સ યમજીવન) કેમ જીવવું તેનું * માર્ગદર્શન આપવું અને તેને ઉપદેશ આપવો તે સર્વસાવદ્યગથી વિરામ પામવાની 1 પ્રતિજ્ઞામાં સમાય છે. પરંતુ અ૫હિંસક બનાવવાની પ્રવૃત્તિ તે ચોકકસ જ તે પ્રતિ4 જ્ઞામાં સમાતી નથી. અ૯૫ હિંસક અને અહિંસક જીવનવ્યવસ્થા-એ બેને ફરક સમ-છે જાતે ન હોય તો ઉપદેશક બનવાની જરૂર નથી. કેઈ ગીતાર્થ ગુરૂભગવન્ત પાસે અધ્યયન કરવાની જરૂર છે,
“અનાત્મવાતની જીવનવ્યવસ્થાને રાક્ષસ જ્યારે જેન ગૃહસ્થના રસોડાની ! રસેડાની વ્યવસ્થાને તોડી ફેડી નાંખે તે પૂર્વે જ જૈન ગૃહસ્થોએ આજ્ઞાને પ્રત્યે થોડી વધુ રૂચિ કેળવી, સંતેષપૂર્વક જરૂરિયાત ઘટાડીને જીવવાની કલા આત્મ-5 સાત કરી લેવી જોઇએ. સગવડ, સમય અને ધનને ભોગ આપવો જોઈએ. આમ થાય છે તે હોટલમાંથી લાવેલી વસ્તુઓ મુનિભગવન્તને વહેરાવવી નહિ પડે. અહિંસક જીવનવ્યવસ્થાનું રક્ષણ કરવા આડે કેઈને પણ મર્યાદા નડતી નથી. પરંતુ અહિંસક જીવનવ્યવસ્થાની રક્ષાના નામે આરંભ સમારંભવાળી જીવનવ્યવસ્થાને પ્રવર્તાવવા આવે સાધુભગવતાને શાસનની મર્યાદ્રા નડે છે. પોતાની માની લીધેલી “અ૮૫ હિ સકે છે જીવનવ્યવસ્થાને સાધુભગવન્ત પ્રચાર મ કરે. તેથી રેષમાં આવી સાચા સાધુભગવતને –“હિંસક વ્યવસ્થાને રોકટોક વિના વધવાને માગ ખુલ્લો કરી આ નારા” તરીકે ઓળખાવનારા આ પ્રચારકે પિતાના અજ્ઞાન, આવેશ, અવિવેક અને આકારનું પ્રદર્શન કરી રહ્યા છે.
- જૈન મુનિભગવતો અહિંસાને ઉપદેશ આપે. હિંસાનો ઉપદેશ ન આપે. 1 અહિંસાના પાલન માટે કઈ રીતે જીવન જીવવું જોઇએ એ બતાવે. આરંભમીરભને .