________________
જ આ તે કેવી સંસ્કૃતિ? જ
–પૂ આ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. /
અહીં માત્ર રાખવું જોઈએ કે આ રીતે કઇવસ્તુ તૈયાર હોય અને કપ્ય હેય ન તે તેને ઉપયોગ કરવામાાથી તેના ઉત્પાદનનું પાપ લાગતું નથી. “એ વસ્તુ સારી ! છે છે, કાયમ માટે મળે તે સારૂં..” વગેરે પ્રકારની અનુમોદના કરીએ તે જ ઉત્પાનની
અનુષ્ઠાનું પાપ લાગે. (ગૃહસ્થ વિરતિ લીધી ન હોય તે અવિરતિનું પાપ લાગે–એ મ જુદી વાત.) વાપરવા માત્રથી જે અનુમોદનાનું પાપ લાગતું હોય તે સાધુ ભગવન્ત છે તેગેરેને પણ આરંભ સમારંભનું પાપ લાગે. કારણ કે તેઓ પણ આહાર વસ્ત્ર પાત્ર વગેરે વાપરે છે.
ક ય (વાપરવા ગ્ય) વસ્તુ પ્રાપ્ત થતી ન હોય તે વિધિ મુજબ જયણાપૂર્વક આ પ્રમાણે પેન તે વસ્તુ બનાવનારા ગૃહસ્થોએ પણ એનો ધંધે કર ઉચિત નથી. વસ્તુના અભાવમાં શક્ય હોય તે વસ્તુ વિના ચલાવી લેવું જોઈએ, જીવનનિર્વાહમાં અનિવાર્ય વસ્તુના અભાવમાં જે વિધાન હોય, તે વિધાન બીજી વસ્તુના અભાવમાં ન હોય એ સમજી શકાય છે ગૃહસ્થજીવનમાં ન છૂટકે કરાતી સાવધ પ્રવૃત્તિની મા નકકી કરવાનું કામ ખૂબ વિચારણા માંગે છે. આવા વખતે માયાને આશરો સાહજિક લેવાતો હોય છે. અનિવાર્ય હિંસાની આજે કરાતી વા એક કલ્પનામારા છે. રાજા ઋષભે કે ઋષભદેવ ભગવાને અનિવાર્ય હિંસાની વ્યવસ્થાપી સ્થાપી છે એમ કહેવું શાસ્ત્રાનુસારી નથી.
શ્રી ઋષભદેવ ભગવાને તે સર્વથા હિંસાદિ સર્વસાવદ્યગથી વિરાગ પાસી છે જીવન જીવવાની વ્યવસ્થાને ઉપદેશી છે. સર્વસાવવયોગથી સર્વથા વિરામ પામવાનું ! શક્ય ન જ બને તો અપાશે પણ સાવઘયોગથી વિરામ પામવાની અથવા તો તેને અનુકૂળ બનવાની વ્યવસ્થાને ઉદેશી છે. પ્રભુએ જગતને મોટી હિંસામાં ડુબાડવા ઉપદેશ નથી કર્યો એમ અ૫હિંસામાં પાડવાનોય ઉપદેશ નથી કર્યો. સર્વથા કમરહિત બનાવી મક્ષ પહોંચાડવા જ સર્વથા હિંસાથી વિરામ પામવાદિને ઉપદેશ કર્યો છે. ?
એ ઉપદેશને અનુસરનારા સાધુભગવતે અનિવાર્ય હિંસાથી જીવન જીવવાને ઉપદેશ છે | નહિ આપે. સર્વથા હિંસા વિના જીવન શી રીતે જિવાય અથવા તે તે શક્ય ન જ !
બને તે દેશવિરતિ કે માર્ગોનુસાંરિતાથી જીવન કઈ રીતે જિવાય તેને ઉપદેશ આપશે. કારણ કે એ મુનિ ભગવાને પોતાની “કરેમિ ભંતે તથા મહાવ્રતોની પ્રતિજ્ઞાને પૂર્ણ ખ્યાલ છે. અને એને અનુસરતી ઉપદેશવિધિનું પૂર્ણ જ્ઞાન છે. પ્રભુએ બતાવેલી