________________
* અકબરના હુકમથી રાંચીના ચુકાદા સુધી એક છે
– સમેત શિખર –
- શ્વેતાંબરે અને દિગંબરો વચ્ચે વર્ષોથી વિવિધ જૈન તીર્થક્ષેત્રોના વહીવટ બાબતે છે
કજ્યિા ચાલી રહ્યા છે. તેમાં સમેતશિખરજી માટેને ઝઘડો સૌથી વધુ ઉગ્ર બની ચૂક્યો ? { છે. જેનોની ધાર્મિક દ્રષ્ટિએ શત્રુંજયગિરિ પછી સમેતશિખરને કમ આવે છે. જેનોના + ૨૪ તીર્થકર માંથી ૨૦ તીર્થકર અહી નિર્વાણ પામ્યા છે. તેથી સમેતશિખર તમામ ? જેનો માટે વિશ્વનું સૌથી પણ વધુ પવિત્ર તીર્થધામ ગણાય છે. આ તીર્થ બિહારના ગિરિડીહ જિ લામાં પારસનાથ ડુંગર પર આવેલું છે. તેની માલિકી તથા વહીવટના { પૂરેપૂરા હકકે શ્વેતાંબરો પાસે છે. જ્યારે દિગંબરને પૂજા-પ્રાર્થનાને જ માત્ર હકક 4 છે. આના કારણે લાંબા સમયથી બંને વચ્ચે કજિયો ચાલી ગયો રહ્યો છે. ચાલુ વર્ષે
૧લી જુલાઈએ. પટણા હાઈકોર્ટની રાંચી બેન્ચે આપેલા ચુકાદાએ વિવાદને ઓર ઘેર છે બનાવ્યો છે.
આણંદજી કલ્યાણજીની પેઢીએ આખો પહાડ ખરીદી વિવાદને અંત આણવા પ્રયાસ કર્યો છતાંય તેના માટે સમેતશિખર હજી દૂરનું દૂર!
૪૦૦ વર્ષ જુના આ વિવાદની કેટલીક રસપ્રઢ વિગતે આ મુજબ છે :
સમેતશિખર સહિત પારસનાથ ડુંગર ઈ. સ. ૧૫૯૩માં શહેનશાહ અકબરે 8 4 હિરવિજયસૂર્ય મહારાજશ્રીને કાયમ માટે લખી આપ્યો હતે. એમ જોઈએ તે અકબરે
પારસનાથને લખી આપ્યો ત્યારથી આજ સુધી ૪૦૦ વર્ષથી વેતાંબર અને દિગંબરે વચ્ચે ગજગ્રાહ ચાલે છે. ૧૫૯૩માં અકબરે આપેલી સનઢની મૂળ પ્રત આજે પણ આણંદ્રજી કતવાણજીની પેઢી પાસે મંજુક છે. એ સમયે સ્વ. કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વ જ શેઠ શાંતિઢાસજીએ એ માટે અથાગ પરિશ્રમ કર્યો હતે. સમ્રાટ અકબર પછીના
બીજા મોગલ સમ્રાટોએ પણ આવી સનદ વેતાંબરોને આપી છે. છે પારસનાથ પાલગંજના તાબા હેઠળ આવતે હ. આથી બ્રિટિશરોએ પહાડ છે તેમના નામે કર્યો હતો, જે કે તાંબરોને કબજે ચાલુ રહ્યો હતો. એ સમયે અંગ્રેજેએ પહાડ પર મિલીટરી સેનીટેરીયમ બનાવવા તૈયારી કરી હતી. પરંતુ, તાંબરના છે પ્રચંડ વિરોધના કારણે કે બાંધકામ થયું નહોતું.
આ પછીના થોડા સમયમાં રાજા પાલગંજે પહાડની માલિકી પોતાની હોવાનો 1 દાવ કર્યો , અને ટૂંકમાં જે ભેટ-સોગાદો આવે તે લેવા પોતે હકકદાર છે એવી
-
-