________________
૧૭૮ :
: શ્રી જૈન શાસન અઠવાડિ]. માગણી કરી હતી. આ અંગે કોર્ટમાં કેસ ચાલ્યો હતે. કેટે પહાડ રાજાની માલિકી છે.
હોવાનો દાવે સ્વીકાર્યો હતો, પરંતુ ભેટ-સોગાદ લેવાના અધિકારને ફગાવી દીધો ? 1 હતો. તેમ છતાં રાજા દ્વારા જેન યાત્રાળુઓને કનડગત થતી હતી. આથી ૧૮૭૨ અને આ ૧૮૭૮માં રાજા ભેટ-સોગાદ લેવા ઉપર હકક નહિ કરે તથા સોસાયટી રાજને દર વર્ષ છે રૂ. ૧,૫૦૦ આપે તથા જેનોની લાગણી દુભાય એવું કઈ કૃત્ય નહિ કરવા તથા 8 ધાર્મિક કાર્ય માટે જમીન આપવાના કરાર રાજા અને વેતાંબર વચ્ચે થયો હતો. 8
આ સમય દરમિયાન ૧૮૭૬માં રાજાએ એક અંગ્રેજ વેપારીને ચાના બગીચા છે 1 માટે બે હજાર એકર જમીન લીઝ પર આપી હતી. આ અંગ્રેજ વેપારી બે કામે પહાડ ઉપર તલખાનું બનાવવાની તૈયારી કરી હતી. જેની સામે વેતાંબર સોસાયટીએ રાજા છે અને અંગ્રેજ વેપારી બદામ વિરૂદ્ધ કા દાખલ કર્યા હતા. જે “પાગરી કેસ' તરીકે ઓળખાય છે. કલકત્તા હાઈકેટે જેનેની લાગણી દુભાતી હાઈ બેઢામ વિરૂદ્ધ સ્ટે 5 આપ્યો હતે. ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં દિગંબરે ત્યારે આ લડતમાં પક્ષકારે છે નહોતા બન્યા એવી ટીકા વેતાંબરો કરે છે.
રાજ્યને કથળેલ વહીવટ અને રાજા સગીર વયને હોવાથી બ્રિટિશ સરકારે એ ? રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લીધા હતા અને રાજયને સધ્ધર કરવા માટે પહાડ છે
ઉપર રહેણાંકના મકાને, યાત્રીઓ માટેના આવાસ બાંધવા માટે તૈયારી કરી હતી, ન છે અને લોકે પાસેથી આફરો મંગાવી હતી. જેની સામે જેને એ વાંધો ઉઠાવ્યો હતે. છે - આ વખતે બ્રિટિશ સરકારે એવું સૂચન કર્યું કે પહાડનો માલિક રાજા છે પણ જે છે જેનોને પહાડ ઉપર બાંધકામ કરવા સામે વાંધે હોય તે તેમણે પહાડ ખરીદી લેવા ! જોઈએ. આ સૂચનને કારણે દિગંબર અને તાંબરે પહાડ ખરીઢવાની હોડમાં ઊતર્યા છે હતા. પરંતુ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પહાડની પવિત્રતા સચવાઈ રહે તથા કાયદાકીય તકરારોનો અંત લાવવાના હેતુથી ઈ. સ. ૧૯૧૮માં આ પહાડ ખરીદી છે લીધો હતો.
આ પછી પાલગંજ રાજાની જાગીર બ્રિટિશ સરકારના વહીવટમાંથી મુકત થતા ? થતાં રાજા અને દિગંબરોએ સાથે મળીને પહાડનું વેચાણ ૨૪ કરાવવા દાવ કર્યો હતે. 8 છે. આની સામે આણંદજી કલ્યાણજી પેઢી છેક પ્રીવી કાઉન્સિલ સુધી લડી હતી. લંડનની પ્રીવી કાઉન્સિલે તીર્થક્ષેત્રને કબજે અને વહીવટ શ્વેતાંબર મૂર્તિપૂજકના હાથમાં છે ? એ સ્વીકાર્યું હતું.
૧૯૫૩માં બિહાર સરકારે બિહાર જમીન સુધારણા કાયદા હેઠળ પારસનાથ . 'પહાડ ઉપર સરકારની માલિકી થતી હોવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેની
оооооооооооооооооооооа
* *
*