________________
|
ગુ જ
છે ૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જૈનાચાર્યો જૈનેતર વિદ્વાનોના સહવાસમાં રહેતા. અને પર પર વિદ્યાની છે લેવડ દેવડ કરતા. આ 1 મેષ ધકાવ્યની ચાંપ પરહિત કૃત દીપિકામાં તેમણે પુનિદેવસૂરિ પાસે આ કાવ્યનું
અધ્યયન કર્યાનું જણાવ્યું છે. કાથરથકવિ સેઢલે પિતાની ઉઢયસુંદરી કથામાં જૈના૧ ચાર્યો સાથે મૈત્રી હોવાનું જણાવ્યું છે. જેનાચાર્યોને સાહિત્ય સંબંધ ઘણે વ્યાપક
હતું એટલે વિદ્યા સાહિત્ય આઢિની તેમની લેવડ દેવડ પણ વ્યાપક જ હતી. એથીએ ૧ આગળ વધીને જૈનાચાર્યોએ સેંકડે જેનેતર વ્યાકરણ, કાવ્ય, શૈશ, અલંકાર, છંદગ્રંથ છે આ દાર્શનિકે શાસ્ત્રો ઉપર વ્યાખ્યા–ટીકા ગ્રંથો રચ્યા છે. આ રીતે ઉત્તરોત્ત ૨ પ્રાચીન છે. ગ્રંથ સંગ્રહો સાથે નવીન રચનાઓને ઉમેરે થતાં જ્ઞાનભંડારો મોટા થતા રહ્યા છે. '
ગુજરાતની ભૂમીમાં અને ખાસ કરી પાટણ આઢિમાં જ્ઞાનભંડારોન. સ્થાપના ! 1 ક્યારે અને કેવી રીતે કેણે કરી એનું વ્યવસ્થિત વર્ણન આપણું સામે નથી, તે છતાં છે 4 આપણા સામે જે કેટલાક ઉલેખે વિદ્યમાન છે તેને આધારે કહી શકાય કે પા ણ આઢિમાં { આવા ગ્રંથસંગ્રહો પાટણની સ્થાપનાના કાળથી નાના પ્રમાણમાં પણ જરૂર હોવા ૫ જોઈએ. પરંતુ વિશાળ જ્ઞાનભંડારો તે ગુર્જરેશ્વર ચૌલુકયરાજ શ્રી સિદ્ધરાવત’ જ્યસિંહ છે દેવના યુગમાં ઉભા થયા છે. આજે પાટણના સંગ્રહાલયમાં તે યુગ પહેલાંના પ્રાચીન 8 હસ્તપ્રતિએ ભાગ્યે જ જોવામાં આવે છે. આ હકીકત ગમે તેમ હા, તે છતાં મહા
રાજ શ્રી જયસિંહદેવ અને કુમારપાલદેવના યુગમાં જૈનાચાર્યો મુખ્યતવે પાટણમાં રહીને કે { જ અનેક વિષયના ગ્રંથની રચના કરતા હતા. આ માટે પાટણમાં જ નહિ પણ તે ન છે સિવાય ખંભાત, છેલકા, વીજાપુર, પાલનપુર, ગાંબુ, હારીજ, થરાદ અ દિ જેવાં 8 R સ્થાનમાં ત્યાંના ધનિકાની વસતિએ-મકાને ખૂલ્લી મૂકાઈ હતી, ફક્ત મકાન જ નહિ છે પણ તે સામે ગ્રંથકારની દરેક આવશ્યતાઓને પુરી પાડવામાં આવતી હતી. ક્યારેક તે છે ખાસ ગ્રંથની આવશ્યક્તા મંડાતાં ખેપીયાએ મેંકલાવીને મંગાવી પણ આ પતા હતા.
પાટણમાં શ્રેષ્ઠી દેહદ્ધિ, આશાવર, વણિક, નેમચંદ, વિચક્રવતિ, શ્રી શ્રીપાળ છે આઢિની વસતિએ હતી, જેમાં રહીને જૈનાચાર્યોએ સેંકડોની સંખ્યામાં ગ્રંથની
રચના પ્રશાન્ત ચિરો કરી છે. આ ઉપરથી આપણે વિશ્વસ્ત રીતે એમ કહે. શકીએ ? છે કે પાટણ અને ગુજરાતનાં જુદાં જુદાં સ્થળમાં વિશાળ જ્ઞાન ભંડારોની થાપનાને સ * આ સમર્થ યુગ હતા અને ગુજરાતને જ્ઞાન અને સંસ્કાર સમૃદ્ધ કરવામાં જેનાચાર્યો ?
અને જૈન ધનિકૈને મહાન ફાળો હતો. આજે જેસલમેર આદિમાં જે જ્ઞાનભંડારો છે . તેમાં હસ્તલિખિત ગ્રંથને મોટે ભાગે એવો છે જે પાટણ, ખંભાત આદિ, ગુજમ રાતમાં સ્થાનમાં જ લખાયેલું છે.