________________
{
કે. કે.
– પાટણના જ્ઞાનભંડારો અવલોકન –
--પૂ. મુનિરાજ શ્રી ઝાન્તરત્ન વિજયજી મ. ૧
ચાપોત્કટ–ચાવડાવંશીય મહારાજા શ્રી વનરાજ અને જેનાચાર્ય શ્રી શીલગુણ- 5 # સૂરિના સહકારથી પાટણમાં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ગુણવંતી છે ગુજરાતની પૂણ્યભૂમિમાં ઉત્તરોત્તર રાજનીતિ, વાણિજ્ય, વિદ્યા, કળા, સાહિત્ય,
ધાર્મિત અને સંસ્કારિતાના શ્રી ગણેશ મંડાયા, આ સીન કમિક વિકાસને વ્યવસ્થિત છે
ઈતિહાસ લખાવો તે હજુ બાકી જ છે. આથ છતાં આપણે એટલું જાણીએ છીએ કે ? એ વાર રાજનીતિ અને વિદ્યા-કળા-સંસ્કારપ્રેમી ગુર્જરેશ્રવર મહારાજ શ્રી સિદ્ધ- ૨ રાજ જયસિંહદેવ અને મહારાજ શ્રી કુમારપાલદેવના સમયમાં રાજનીતિ પારંગત 1
અને વિદ્યા-કળા-સંસ્કારના સ્વામી ધર્મપુરૂષ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના ઓજસ છે અને પુરૂષાર્થભર્યા સહકારથી સેળે કળાએ ખીલી ઉઠયો હતે. આચાર્ય શ્રી હેમચંદ્ર 8 સાંપ્રઢાચિક પુરૂષ હોવા છતાં તેમણે પોતાની પ્રતિભા અને વિવેકને ઉપયોગ એકાંગી | ૫ સંપ્રઢાય વૃદ્ધિ માટે ન કરતાં ગુજરાતની આડશ સંસ્કારિતાને વિકસાવવામાં જ કર્યો છે હતો. ચારથી પાટણ અને ગુજરાતની પ્રજાને સદાચાર, વિવેક, પારસ્પરિક ધર્મ | અવરોધ અને સંસ્કારિતાનો જે વારસે મળ્યો હતો તેનાં બીજો આજે આપણને ! જોવા મળે છે.
-
-
-
-
આચાર્ય શ્રી હેમચંદ્ર અને તેમના પુરગામી તેમજ જૈનાચાર્યો વિવેકભરી વિદ્યાના સ્વામી હેઇ, એ સૌએ ગુજરાતની ભૂમીમાં અનેકવિધ સાહિત્યની સરિતાએ છલકાવી દીધી હતી. આ સાહિત્યને સમજવા માટે તેમને સર્વ પ્રકારના સર્વદેશીયલ સાહિત્યની જરૂરત પડી અને એ રીતે પાટણ-ગુજરાતની ભૂમીમાં અનેક સ્થળે વિશાળ જ્ઞાનભંડારો સ્થપાવા લાગ્યા. તે પચાનના આચાર્ય શ્રી અભયદેવસૂરિ, વાટિદેવસૂરિ, } શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સંખ્યાબંધ સમર્થ જૈનાચાર્યોએ દેશવિદેશમાં ભ્રમણ-પર્યટન ! કરી સવદેશિય વિશાળ સાહિત્યરાશિને ગુજરાતની ભૂમીમાં આર્યો અને મંગાવ્યો. }
એજ કારણ છે કે જેના જ્ઞાન સંગ્રહાલયો સર્વદેશીય વિવિધ વિષયોને લગતા પ્રાચીન 9 પ્રાચીનતમ સાહિત્ય ગ્રંથરાશિથી શોભી રહ્યા છે. એક રીતે એમ કહી શકાય કે છે જેને જ્ઞાનભંડારે શાસ્ત્રસંગ્રહની દષ્ટિએ હંમેશા અસંપ્રદ્યાયિક રહ્યા છે અને એ ? રીતે જૈન સંસ્કૃતિજ્ઞાનનું સમગ્ર ભાવે મૂલ્યાંકન કર્યું છે. આ જ કારણને લીધે જેન ! જ્ઞાનભંડાર ભારતીય અને પશ્ચાત્યે હજારે વિદ્વાનેનું આકર્ષણ બન્યા છે.