________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે. છે અત્યંત ખુશ થયેલા રાજાએ કલાચાર્યને એક હજાર લાખ સોનામહોરથી સન્માન છે
કરી વિસર્જન કર્યા ને ધીરે ધીરે લાપૂર્ણ મયંતી યૌવનારંભને પામવા લાગી. શાસનદેવીએ આવીને
ભવિષ્યમાં થનારા શ્રી શાંતીનાથ ભગવાનની એક સુવર્ણમય પ્રતિમા દમયંતીને આપી. . અને હંમેશા તેની પૂજા કરવાનું જણાવી દેવી અદશ્ય થયા. ઉફુલ-પ્રકુલ નયનોવાળી છે મયંતી રેજ આ પ્રતિમાની પૂજા–વંદના કરવા લાગી.
સમય જતાં મયંતી હવે ૧૮ વર્ષની યૌવના બની. માતા-પિતાને તેને અનુરૂપ કે પતિની ચિંતા સતાવવા લાગી. દેશ-દેશમાં દૂતોને મેલી અનુરૂપ વરની તપાસ કરી છે પણ ક્યાંય દમયંતીને અનુરૂપ વર ન મળે તે ન જ મલ્યો.
આખરે... ભીમરથ રાજાએ મી-દમયંતીને સ્વયંવર યોજયો તેને મોકલી દેશદેશના રાજાઓને સ્વયંવરમાં આમંત્રા
દેશદેશના રાજાઓ-રાજપુત્રો સ્વયંવરમાં આવી પહોંચ્યા. કેશલ દેશના નિષધ છે રાજા પણ નલ અને કુબર નામના પિતાના બંને પુત્ર સાથે આવ્યા હતા,
અદભૂત શોભાઓથી સુશોભાયમાન બનેલા સ્વયંવર મંડપમાં રાજાએ તથા 4 રાજપુત્રો ગોઠવાઈ ગયા છે. અને મેતી–મણિરત્નોથી ઝળહળતા આભૂષણે પહેરીને જ દેદીપ્યમાન-રૂપ-સૌન્દર્યની અપ્રતિમ મૂર્તિ સમી દમયંતી સ્વયંવર મંડપમાં પ્રવેશે છે. { લેકેની ચક્ષુએ ઢમયંતી ઉપરથી ખસતી નથી.
રાજાની આજ્ઞા થતાં જ અંતઃપુરની દાસીએ રાજાઓ અને રાજપુને નામ ? 4 લઈ લઈને મયંતીને ઓળખાવવા માંડ્યા.
હે રાજકુમારી ! આ શિશુમાર પુરથી આવેલ ઋતુપર્ણ રાજા છે આ જે . ઈફવાકુવંશના વારસ ચંદ્રરાજ કુમાર છે. આ ચંપારાજ સુબાહુ છે. પેલો હિતકેશ ને પવનપુત્ર ચંદ્રશેખર છે. શું તું એને ઇરછે છે? અને આ છે કેશલાના ધણી નિષધ{ રાજને પુત્ર મહાશકિતશાળી કુમાર નલ છે. અને આ કુબર તેને ભાઈ છે. શું આ છે તને અભિમત છે?
દમયંતીએ તરત જ સ્વયંવરમાલા નલના કંઠમાં આપી દીધી. અને આકાશમાં ખેચરેએ “સારૂ (પસંજ) કર્યું, સારૂ કર્યું” આવો આકાશમાં શેષ ફેલાવ્યો.
- આ જ સમયે કૈધથી ધૂઆંગુ થઈ ગયેલા કૃષ્ણરાજે મ્યાનમાંથી તલવાર { તાણીને ઉઠીને નલને તિરસ્કાર કરતા કહેવા માંડયું કે–સ્વયંવરની માળા તારા ગળામાં 1 નંખાઈ છે તે યોગ્ય નથી થયું. મારી હયાતિ છે ત્યાં સુધી કેની તાકાત છે કે તમને
оооооооооооооооооо