________________
વર્ષ ૧૮ અંક ૯-૧૦ તા. ૭–૧૦-૯૭ :
.: ૧૭૧
કે યંતીને પરણી શકે? નલ ! આ દમયંતીને છોડી દે. કહું છું શાનમાં સમજી જા. છે નહિતર ચુદ્ધ માટે ઉભે થા. તેયાર થા. આ કૃષ્ણરાજને જીત્યા વગર તું દમયંતીને 8 પરણી નહિ શકે.”
રાજ પુત્ર નલકુમારે સામી ત્રાડ નાંખતા કહ્યું-ક્ષત્રિય કુલાંગાર! મયંતિએ તને ? પસંa ના ફર્યો તેથી નકામે દુઃખી શું કામ થાય છે? દમયતીએ મને પસંદ કર્યો છે છે | માટે આ પરસ્ત્રીની ઈચ્છા કરનારા પાપી ! પાપથી પણ ફફડ્યા વગર પરસ્ત્રી તરફ તારી ?
નજર બગાડે છે, પણ તું હવે એક ક્ષણ ટકી શકીશ નહિ.” આ રીતે ક્રધાતુર બનીને 5 છે નલકુમારે નિશ્ચિંશ-તલવાર ખેંચી કાઢી અને સળગતી આગની જેમ નલ અનલ (અગ્નિ) જેવો અસહ્ય તેજધારી બન્યો.
બંને બાજુ કૃષ્ણરાજ અને નલના સૈન્ય યુદ્ધ કરવા સજજ થઈ ગયા.
અને મયંતીએ વિચાર્યું–આ પ્રલય મારે લીધે ઊભો થયો. હું પુન્યહીન છું ? 4 { જે હું તીર્થ કર પરમાત્માની ભક્તિ કરનારી આઈસ્મચારી હાઉ તે હે માતા શાસનદેવતા! ના વિજયી હો અને બંને પક્ષના સૈન્યનું કુશળ હો.” આમ કહી એક ઝારીમાં પાણી લઈ તે પાણી અનર્થની શાંતિ માટે દમયંતીએ કૃષ્ણરાજ ઉપર ત્રણવાર છાંટતા
બુઝાઈ ગયેલા અંગારાની જેમ કૃષ્ણરાજ નિસ્તેજ થઈ ગયો. અને શાસનદેવીના પ્રભાન વથી તેના હાથમાંથી તલવાર પડી ગઈ.
કુરાજ તરત નલરાજને શરણે આવી માફી માંગવા લાગ્યો. નલરાજે કુણરાજને ? માફ કરી દીધો.
પઈ દરેક રાજાઓની હાજરીમાં નળ-દમયંતીને ધમમહોત્સવ-લગ્ન મહોત્સવ ને ધામધૂમથી ઉજવાયો. અન્ય રાજાએ પોતપોતાના દેશ તરફ વિદાય થયા.
. ( ક્રમશઃ )
-
-
- - -
-
-
– શાસન સમાચાર - ધોરાજી-અત્રે પૂ. મુ. શ્રી નેમિચંદ્રવિજયજી મ. તથા પૂ. સા. શ્રી પ્રશા1 શ્રીજી મ.ને ચાતુર્માસ પ્રવેશ અ. સુઢ ૬ના થયો હતે. પ્રવચનમાં વર્ધમાન ઈશતા અને છે
ગૌતમપૃચ્છા વંચાય છે. વિવિધ આરાધના તપો થાય છે સમવસરણ પટ વિ.ની સ્થાપના છે છે ઉત્સાહ થ.