________________
૬
વર્ષ .૦ અંક ૧+૨ તા. ૧૨-૮–૯૭
: ૧૫
.
'
છે. વ્યક્તિષનું અકાય ચાલુ રાખીને નરેદ્રસા. ભયંકર પાપ બાંધી રહ્યા છે. શાસનદેવ | તેમને સદ્દબુદ્ધિ આપે.
(૧૦) “જિનેશ્વરદેવોએ જ્યાં જ્યાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા ? સર્વકાર્યો કરવાનો નિષેધ ફરમાવેલ જ છે.” આ નરેન્દ્રસા.નું વિધાન ઉસૂર છે. પોતાની બેટી પકડના બચાવમાં તેઓ સ્થાનકવાસીના સિદ્ધાંતના શરણે જઈ પહોંચ્યા છે. સ્થા- ? નકવાસીઓએ શ્રી જિનેશ્વરદેવના નામે જે ગમ્યું મારેલું તે નરેન્દ્રસા.એ ગૂપચૂપ છે સ્વીકારી લીધું છે. વાસ્તવમાં તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં–સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુ બંધહિંસાની સ્પષ્ટ સમજ આપીને ધર્મકાર્યો કરવાનું ફરમાવ્યું છે. જીવની * હિંસા કે વિરાધના થતી હોય તેવા પણ ધર્મકાર્યો કરવાનું સ્પષ્ટ ફરમાન કર્યું છે. જે 5 આ શાસ્ત્રીય મર્યાત્રાને વિચાર ર્યા વિના ઉપર મુજબ ઉસૂત્ર લખી નાંખનારા નરેતે દ્રસા. છેટી રીતે સમય, શાહી અને કાગળને દુરૂપગ કરી રહ્યા છે. અને લાજવાને 8 બદલે ગાજી રહ્યા છે.
(૧) પૂ. ન્યાયવિશાર૪ મહોપાધ્યાયશ્રીએ “ઐન્દ્રસ્તુતિમાંથી પાર્શ્વનાથ પ્રભુની 4 ચોથી ગાવાની અવચૂરીમાં પદમાવતી દેવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનની “યક્ષિણી
તરીકે સબધેલ નથી જ. છતાં નરેન્દ્રસા. તેઓશ્રીના નામે ચિખુ જુઠાણું ચલાવે છે. B મહાપુરૂ એ ન લખી હોય તેવી વાત તે જ મહાપુરૂષના નામે ચલાવવાને મૃષાવાદ છે નરેદ્રસા વારંવાર સેવે છે. જેના માટે તેઓ આવું મહાપાપ આચરી રહ્યા છે ?
કઢાગ્રહ છોડ્યા વિના તેઓ આ મહાપાપથી અટકી શકવાના નથી. ઉસૂરોને કઢાગ્રહ ને પૂર્વક પડી રાખવાનું તેમને વારસામાં મળ્યું છે. આ સ્થિતિમાં તેઓ બીજાને ડાહી– { ડાહી શિખામણ આપવા બેસી જાય છે ત્યારે ખુબ જ હાસ્યાસ્પ૪ બને છે.
(૧૨) “તે વખતના કેઈપણ મનુષ્ય દેડવામાં ચકવતને ન પહોંચી શકે ? છે તેવી ચરુ વતની દેડ હોય છે. બીજાને તેઓ ઘોડાની જેમ દોડતા દેખાય તેમ છે છોડવામાં સમર્થ હોય છે. (પ્ર. ક.) આ શાસ્ત્રીય વાત વાંચીને નરેન્દ્રસા. ઢિશૂમઢ 8 બની ગયા છે. મનુષ્યની ચાલને ગજગામિની–હંસગામિની વગેરે ઉપમાઓ અપાય છેછે તે સાહિત્ય પ્રસિધ્ધ છે. અને અહીં ઉપમા એકદેશીય લેવાની હોય છે તે ય વિદ્વાને 8 સારી રીતે સમજે છે. “પ્રશ્નોત્તર કણિકા માં દોડ માટે અશ્વની ઉપમા આપી તેમાં 4 કશુ અ [ગતું નથી. અહીં પણ ઉપમા એકદેશીય જ લેવાની છે. નરેન્દ્રસા.જી ને [ સાહિત્યનો કશો ય અભ્યાસ ન હોવાથી મુંઝાઈ જાય તેમાં આપણે શું કરીએ ? નરેન્દ્રસાજીને પાછો બીજે પણ એક વહેમ બહુ સતાવે છે કે તેઓ શાસ્ત્ર પાઠ છાપે છે