________________
=
૧૪
: શ્રી જૈન શાસન [અઠવાડિકછે
-
:
(૭) “ગૃહસ્થ ચાલુ વરસાઢમાં વ્યાખ્યાન સાંભળવા જઈ શકે છે, સાધુથી જઈ શકાતુ નથી” પ્ર. ક. નું આ વિધાન શાસ્ત્રીય જ છે. કારણ કે સાધુધર્મ અને શ્રાવકધર્મની મર્યાઢા અલગ છે. છતાં આ શાસ્ત્રીય વાતનું ખંડન કરવા માટે સ્થાનકવ સીએથી પણ આગળ વધીને નરેન્દ્રસા. લખી નાંખે છે કે “શ્રાવક જે ચાલુ વરસાદે વાખ્યાન સાંભળવા આવતો હોય તે તેને તેવી રીતની જીવ વિરાધના કરીને આવવાથી અટકાવવો ? જોઈએ.” આવતીકાલે હવે નરેદ્રસા. જીવવિરાધનાના નામે શ્રાવકને જિનપૂજા કરતાં ! પણ અટકાવવાની વાત કરે તે આશ્ચર્ય પામવા જેવું નથી. શાસ્ત્રીસ્વાતનું ખંડન છે કરીને ઉસૂત્ર લખી નાંખનારે આત્મા બીજાં ક્યા પાપ ન કરે? આવો અપમા “પરંપરા ૬ શબ્દમાં અટવાઈ જાય તેમાં શું નવાઈ છે?
(૮) “જ્યારે ચોમાસી પુનમની હતી ત્યારે વદ ૧ ના વિહાર અને સિદ્ધગિરિ યાર થતી હતી.” નરેન્દ્રસા.ના આ વિધાન માટે “પુનમની ચેમાસી હતી ત્યારે સિધ્ધગિરિની યાત્રા વઢ-૧ના થતી હતી. “એવો શાસ્ત્રાપાઠ રજુ કરવા મેં આમંત્રણ આપ્યું હતું. પણ તેઓ તેમની વારસાગત અંત મુજબ બાહનાબાજી કરવા લાગ્યા. મેં તેમને જે એક પણ શાસ્ત્રપાઠ તેમને આપ્યો ન હતો, છતાં નરેન્દ્રસા.એ સંગત-અસંગત સવાસે શાસ્ત્રપાઠામાં ખડકલો કરી દીધો હતો. હવે બહાના કાઢયા વિના તેમણે તે શાસ્ત્ર પાઠ પિતાની પાસે નથી એવી કબુલાત કરી દેવામાં શરમાવાની જરૂર નથી.
(૯) (શ્રી તીર્થકરોની) જીવનચર્યામાં રાજ છ કલાક દેશના દેવ ની હોય છે.” ૫ (પ્ર. ક.) આ વિધાન શાસ્ત્રીય જ છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે { “શ્રી તીર્થકર ભગવંતે પ્રતિદિન-દરરોજ બે પ્રહર દેશના દે છે.” છતાં શાસ્ત્રકારોની છે સામે પડેલા નરેન્દ્રસા. આ વાતનું ખંડન કરતા લખે છે કે “તેઓશ્રી (પૂ. આ. શ્રી 8 રવિચંદ્ર સૂ. મ.) એ “પ્રતિદિન’નું વિધાન કરેલ છે તે તદ્દન અશાસ્ત્રીય છે. શાસ્ત્રની 5 વાતને અશાસ્ત્રીય કહી દેનારા નરેન્દ્રસા. ઉસૂટાભાષી તે સિધ્ધ થઈ જ ગયા છે. સાથે છે. સાથે શાસન અને શાસ્ત્રાની અપભ્રાજના આશાતના પણ કરી રહ્યા છે. તેવા વિશિષ્ટ
પ્રસંગમાં શ્રી તીર્થકર ભગવંત દેશના આપતા ન હોય ત્યારે શાસ્ત્રકા અને તેમના કથન મુજબ કહેનારા મહાપુરૂષોએ વાપરેલ “પ્રતિદિન” શબ્દને કઈ બધા પહોંચતી { નથી. અગીતાર્થ નરેન્દ્રસા. “એકાંત માન્યતાને આરેપ મૂકીને “અભ્યાખ્યાન' નામનું ઇ પાપ આચાર્ય બનીને આચરી રહ્યા છે. સ્વ. સાગરજી મ.ના આ વિષરામાં વપરાયેલા ૧ “રેજ-દરરોજ’ શબ્દથી “એકાંત માન્યતા ન માનવી અને શાસ્ત્રકારોના વિધાનના આધારે 8 મહાપુરૂષોએ વાપરેલ “પ્રતિદિન’ શબ્દ ઉપર “એકાંત માન્યતાનું આળ ચઢાવવું : આવી કુલનીતિનું પાલન કરતાં નરેન્દ્રસા ને બધો દંભ ખુલ્લો પડી જાય છે. પક્ષષ અને