________________
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨–૮–૯૭ :
: ૧૩
છે
=
=
=
છે
3 ગણો ટાક લાગે છે, તત્વ કેવલી ભગવંત જાણે પ્રશ્નોત્તર કર્ણિકામાં આ વિધાન લંબાણથે. સમજાવીને કર્યું છે.” આરાધના નિમિત્તે કરાતા કાઉસગ્ગ, સંપૂર્ણ લોગસ્સના
જ ગણવા જોઈએ” એવે શાસ્ત્રાપાઠ ક્યાંય મળતો નથી. ‘લબ્ધિપ્રશ્ન શુધિપ્રકાશ'ના પૃ. ૫ ૧૩–૧૪ ૧ ઉપર પણ તે શાસ્ત્રાપાઠ નથી. અમે તે અનુમાનના આધારે શાસ્ત્રી 8 અવિરૂધ વિધાન કરેલું છે. નરેન્દ્રસા. શાસ્ત્રાપાઠની શેખી કરે છે પણ ઉપર લખ્યા આ મુજબને શાસ્ત્રાપાઠ તે તેઓ રજુ કરી શકતા નથી. ઉપરથી “તત્ત્વ કેવલી જાણે” એવા છે “પ્રશ્નોત્તર કણિકા’ના વાક્યની ઠેકડી ઉડાડે છે. ભવભીરૂ આત્માએ તે પિતાને યુક્તિ યુકત
લાગતી વાતની રજુઆત કર્યા પછી પણ છદ્મસ્થ સંભવિત હોવાથી બચવા માટે છે “તત્ત્વ કેવલીગમ્ય કહે છે. આ વખતે ભાવરસિક કે ભવાભિનંદી આત્માઓ તેઓની { ઠેકડી ઉડાપીને આનંદ માણતા હોય છે. તેઓ પોતાની જાતને સર્વજ્ઞતુલ્ય જ માનતા જ હોય છે તેથી કેવળીને ભળાવવી પડે તેવી વાત પણ પોતે જ સંભાળી લઈ ઉસૂત્ર { ઉપર ઉત્સરા લખતા જ જાય છે. આવા બિચારા મિથ્યાભિમાની આત્માઓને પણ છે સદબુધિ જાગે તેવી ભાવના રાખીએ. છે (૫) સાતક્ષેત્રમાંના સાધુ–સાવક્ષેત્રના દ્રવ્યને ઉપયોગ સાધુ-સાધ્વીની આપત્તિ ને નિવારવા વગેરે કાર્યમાં થઈ શકે–એવું- શ્રી સેનપ્રશ્નના પ્રશ્નોત્તર ઊપરથી સ્પષ્ટ સમજાય
છે. આ પ્રશ્નો ત્તરને આગળ કરીને ગુરૂપૂજનનું દ્રવ્ય પણ આપત્તિ નિવારવા આદિ તે કાર્ય માં વાપરવાની હઠ નરેન્દ્રસા. લઈ બેઠા છે. શ્રી સેનપ્રશ્નના તે પ્રશ્નોત્તરમાં ગુરૂપૂજનના
દ્રવ્ય અંગેની કઈ વાત જ નથી. અરે, શ્રી હીરપ્રશ્નમાં પણ ગુરૂપૂજનના દ્રવ્યનો ઉપયોગ પ કરવાની વાત લખી છે ત્યાંય દેવદ્રવ્યમાં લઈ જવાની પુષ્ટિ કરી છે. આપત્તિ નિવારવા 9 આદિ કાર્યમાં વાપરવાની વાત ત્યાં પણ નથી કરી. નરેન્દ્રસા. અસંગત શાસ્ત્રપાઠો રજુ 4 કરે છે તેને આ તે નમૂનો છે જ. બીજા કેટલાય નમૂનાઓ આગળની પુસ્તિકામાં મેં રજુ કરેલા છે જ પણ જ્યાં પાપને ડર ન હોય ત્યાં થાય શું?
(૬) “ત્યારબાઝ મુતિમાં જાય ત્યાં સુધી (શ્રી તીર્થકરોના) વાળ ઉગતા નથી.” (પ્ર. ક.) આ વિધાન શ્રી વીતરાગસ્તોત્રની ટીકાના આધારે શાસ્ત્રીય જ છે. આ ટીકામાં “વધતા નથી' એવું સ્પષ્ટ વિધાન છે છતાં આ જ ટીકાના આધારે “વાળની વૃદ્ધિ થયા પછી એવું ગમ્યું નરેન્દ્રસા. ફટકારે છે. વારંવાર તેમના આ ઉત્સવ તરફ તેમનું ધ્યાન ? દરવા છતાં તેઓ હજી તેનું “
મિચ્છામિ દુક્કડમ ” કરતા નથી. ઉપરથી “હું સવશાસ્ત્રને જાણું છું” એવા મિથ્યાભિમાનમાં રાચી રહેલા તેઓ ભગવાનના (ત્રીસે
અતિશયો ભગવાનના જ કહેવાય તેટલું જ્ઞાન પણ શિશુ નરેદ્રસા ને નથી) અતિશય | બાબતમાં પશુ સવાલ ઉઠાવ્યા કરે છે.