________________
૧૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
જોઈએ. તે વાત વ્યાખ્યાનમાં મૂકી શ્રેષ્ઠિવરશ્રી કસ્તુરભાઈ અમરચંદભાઈએ કહ્યું--તમે જે ! કરશે તે અમે કરીશું. પૂ. કાન સૂ. મ. ખંભાત નવાબના ગેઝેટમાં પણ કઈ રીતે ? સંવત્સરી લખાવી ગયા છે.
પૂજ્યશ્રીએ મુંબઈ લાલબાગમાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. . ટપાલ છે + લખી કે અમે ઉદયાત્ ચિથની સંવત્સરી કરવા તૈયાર છીએ આપ પુરવાર કરી શકે { તે જણાવો, વળી પૂ. કાન સૂ. મ. પણ ખંભાતના નવાબના ગેઝેટમાં ઉઢયાત એથની ? * સંવત્સરી લખાવી ગયા છે.
પૂ. રામચંદ્ર સૂ. મ. નો પત્ર આવ્ય-પુરવાર કરવામાં વાંધો નથી તમે કરી ? છે શકે તે કરે, અત્રે પણ વિચારણા ચાલે છે. 4 આ વાત વ્યાખ્યાનમાં મુકાઈ. કસ્તુરભાઈ શેઠે ઉભા થઈને જાહેર કર્યું તમે 1 કરશો તે અમે કરીશું. અને આ રીતે સૌ પ્રથમ નિર્ણય અને જાહેરાત પૂ. અમૃત ૫ સૂ. મ. કરી અને સત્ય સંવત્સરીની બે પાંચ વખતે ઉઢયાત એથની જાહેરાત કરીને ૧ પ્રારંભ કરવાનું કાર્ય પૂ. કપૂર સૂ. મ. પૂ. અમૃત સ. મ. એ કરી સત્ય માર્ગને
જય જયકાર કર્યો.
પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ સૂ. મ. સા. એ મુંબઈમાં સમુકાય ભેગ. ક્ય અને એકી અવાજે ઉદયાત ચેથ અને સર્વ પર્વ તિથિએ ઉઝયાત તિથિએ કરવાને નિર્ણય થયો અને સકલ સંઘમાં ઉઢયાત તિથિની આરાધનાનો વિજય દવજ પૂ. આ.
ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. એ ફરકાવ્યો. સત્ય તિથિ માર્ગના મસીહા બની જેન છે. ન ધર્મની વિજય પતાકા ફરકાવી.
આ સમયે પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. હતા ! { પરંતુ તિથિ માર્ગની સત્યતાની શ્રદ્ધા છતાં તે બાબતમાં વધુ તે પૂ. જંબૂ પૂ. મ. | અને પૂ. પં. શ્રી કાંતિ વિ. ગણિવર નિષ્ણાંત હતા અને પાઠ વિ. બધા કાગોને પૂ. 8. રામચંદ્ર સૂ. મ.ને આપ્યા અને તેઓશ્રી સત્ય પ્રરૂપક સિદ્ધાંત પ્રરૂપક પ્રવચનકાર હતા ? અને તે મુજબ સત્ય તિથિ માર્ગની પ્રરૂપણ કરીને પૂ. પ્રેમ સ. મ. ની આજ્ઞાના 4 અંતરના ઉપાસક બની જય જ્યકાર કર્યો.
જામનગરના વીશા શ્રીમાળી જ્ઞાતિ ઉપાશ્રયમાં પૂ. ભુવનભાનુ સૂ, મ. થ તુમસ હતા અને શ્રી પુનમબાબુ તરફથી ઉપધાન નકી થયા અને આસો સુઢ ૧૪ બે હતી.
*
*
* :