________________
:
સા મા યિ કે
સફર |
Ei
-સત્ય તિથિ માગના મસીહા : પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. -સત્યમાર્ગના પ્રારંભક : પૂ. અમૃતસૂરીશ્વરજી મ. -સત્યમાર્ગના સાધક : પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.
જૈન શાસનમાં ક્ષયે પૂર્વ તિથિ કાર્યો વૃદ્ધી કાર્યા તારા' એ સિદ્ધાંત મુજબ ? ૧ ૧૯૯૨ સંવત્સરી કરવા માટે રૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમ સૂ. મ. સા. ૧૯૯૨માં મુંબઈ 1 લાલબાગમાં ચાતુર્માસ હતા ત્યારે રાત્રે દશ વાગ્યે પૂ. રામચંદ્ર સૂ. મ. ને બેલાવ્યા છે અને કહ્યું આપણે સંવત્સરી સાચી નહિ કરીએ તે આવતી શાલ પણ ખોટું કરવું પડશે.
પૂ. રામચંદ્ર સૂ. મ. એ કહ્યું : સાહેબ, ઘણે ઉહાપોહ થશે. ગેડીજમાં ક્ષમાભદ્ર સૂ. મ. મલાડમાં ભુવન સૂ., સુદર્શન સૂ. મ. ચાતુર્માસ છે અને બીજે પણ આપણી છે મહાત્મા છે માટે ચોમાસામાં તકલીફ ઉભી થશે.
૫. પ્રેમ સૂ. માએ કહ્યું-ભલે થાય પણ આપણે ખોટું કરાય નહિ. અને આ 1 માટે આ પણ ૧૦૦ સાધુ મુંબઈમાં ચાતુર્માસ છે તેમને ભેગા કરીને નિર્ણય કરી લેવો છે. ? ૫. રામચંદ્ર સૂ. મ. એ સાહેબ બહુ અઘરું છે, ઘણી ધમાલ થશે. માટે ? વિચારીને આગળ કરીએ.
૧. પ્રેમ સૂ. મ. એ કહ્યું : આપણે ૧૦૦ સાધુ છીએ અને આ વખતે નહિ ? 4 કરીએ તો આવતી વખતે ૧૦માં પણ આ ફેર આવે છે. માટે નકી જ કરવું છે ! અને સાધુ ભેળા કરો.
. રામચંદ્ર સૂ. મ. કહે સાહેબ-હવે પછી વિચારજો. છે. પ્રેમ સૂએ કહ્યું : કહે-નહીં હમણાં જ કરવું છે.
૫. રામચંદ્ર સૂ. મ. કહેસાહેબ બહુ મક્કમ રહીને સામને કરવું પડશે. આપ 1 કહો છો તે કરીશું પણ મકકમ જ રહેવું પડશે.
1. પ્રેમ સૂ. મ. કહે-મકકમ જ છીએ અને રહેશું, પણ આ કરવાનું જ છે. આ ૫. રામચંદ્ર સૂ. મ. કહે-તે સાહિબ ચિંતા ન કરશો–થઈ જશે.
સવારે બધા સાધુને ભેગા કરવાના સંદેશ ગયા.
૧
૫. કપૂ૨ સૂ. મ. અને પૂ. અમૃત સૂ. મ. તે વખતે ખંભાત અમર જેન 1 શાળામાં ચોમાસું હતા તેમણે પંચાંગ જોયું અને સંવત્સરી ઉદયાત્ ચોથની કરવી ?