________________
૧૬૪ :
હલાવે તેા ડૂબી જાય. સારામાં સારી કળા તા નકામી થાય તેમ આવે! નવકાર મંત્ર થવાનું મન ન થાય તે કેવા કહેવાય ?
: શ્રી જૈન શાસન (અઢવાડિક)
જાણવા છતાં પણ તેના ઉપયાગ ન કરે મળવા છતાં પણ શ્રી અરિહંત પરમાત્માદિ
પણ દુર્ગતિમાં ન જાય ચિંતા છે ખરી ? તમે તમારા પરિવાર પણ
સમજી શકે એવા હેવા છતાં પણ તમને મારી જાત અને મારા પરિવારમાંથી પણ કાઈ દ્રુતિમાં ન જાય આવી શક્તિમુજબ ધર્મ નથી કરતા તેનું તમને દુ:ખ છે ખરુ. શક્તિમુજબ ધર્મ નથી કરતા તેનું પણ તમને દુઃખ છે ખરુ ? શક્તિમુજબ ધર્મ ન કરીએ અને તેનું દુઃખ ન હેાય તે। શ્રી નવકારમંત્ર આપણને પણ ફ્ળ્યે નથી તેમ કહેવાય ને ? આપણને જે ચાગ મળ્યા છે તેને સફળ કરવા છે ને ?
તમે બધા મેાક્ષના જ અી છે, તે માટે સાધુપણાના જ અથી' છે. - ચેાગે ઘરમાં રહેવું પડયું છે. માટે રહ્યા છે! એમ હું કહું ને ? દેશિવતિના પરિણામ સર્વવિરતિની લાલસા એટલે તીવ્ર ઇચ્છા માગે છે, સામાન્ય ચ્છિા નહિ. તેવા જીવમાં જ સમ્યક્ત્વ હોય, બાકીનામાં ન હેાય. સમક્તિ ઉચ્ચરવા માત્રથી આવી જાય તેવુ' નથી. જે જીવ સમક્તિ પામે તેને ઘર-ખારાદિ છેડવાનું મન હેાય, ઘરખારાદિ ન છૂટી શકે તેનું દુ:ખ હાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સારિત્ર એ ત્રણે ભેગા થાય તે જ મેાક્ષ મળે, જ્ઞાની હંમેશા શક્તિમુજબ ક્રિયા કરનારા હાય. ધર્મીક્રિયા કરવી ન ગમે તે જ્ઞાની નથી. તેનુ જ્ઞાન તેને ઊંધે માર્ગે લઇ જનાર છે, સંસારમાં ડુબાડનાર છે. આપણે મેક્ષ વિના બીજુ કાંઇ જેઇતું નથી. મેાક્ષમાં જે સુખ છે તેવું ખીજે કશે નથી. તે માટે આ મળેલી સારી સામગ્રીને સદુપયેાગ કરતા થાવ તેા કામ થઈ જાય. તે માટે શું કરવુ તે હવે પછી,
કવિત ઃ
-
કવિ ન્રુસિ હ ભટ્ટ
“સ્તુતા સંપૂજિતા પુષ્પ; ધૂપ
ગંધાઢિ મિસ્તથા”
“ઠાતિ વિત્ત પુત્રં ચ, મતિ ધર્મે ગતિ ‘શુભામૂ’
સ્તુતિ પ્રાથનાથી પુષ્પ–ધૂપ-દીપ-ચ'ઇનથી ભાવથી પૂજાએલા ભગવાન લક્ષ્મી પુત્ર આપે અને ધર્મમાં મતિ રાખે, અને ગતિ શુભ માગે કરાવે.
‘જ્યાં સુખ નથી કંઈ દુ:ખ નથી, નથી હુ ‘એ જ્ઞાન આપે, શાંતિ મળતી, જાણુતાં
સ'સાર માયાવી ખધા જ્યાં હષ છે ત્યાં શાક છે? ‘સુખ થાડુ દુ:ખ અતિયય, આપતા આ લેાક છે’
કે કઈ શેાક પાપુ’ સહુ સાધુ મધુ