________________
૧ વર્ષ ૧) અક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૬૩ છે તે ? ઘણા એવા પણ છવો હોય છે જે બીજાને હલકા પાડવા માટે પણ ધર્મ કરે ' છે. સાધુ થવાની ઈચ્છાવાળે હોય તે જ શ્રી નવકારમંત્રને સાચી રીતે ગણનારે. ને કહેવાય, કઢચ સાધુ ન પણ થવાય તો ય જે તેનું દુઃખ હોય તે તે ય સદગતિમાં
જાય. જેનકુળમાં જન્મીને તમે સારી રીતે જીવો છો ? તમારું જીવન જૈનકુળમાં જન્મેલા છે જેવું છે ? તમે જે રીતે જીવે છે તે જાહેરમાં કહી શકે તેમ છે ? શ્રી નવકાર{ મંત્ર ગણનારની કશી જોખમકારી નથી !
શ્રી નવકારમંત્રમાં મોક્ષમાર્ગના સ્થાપકને, મેક્ષે ગયેલાઓને અને મોક્ષે જવા માટે જ મોક્ષમાર્ગની આરાધના કરનારાને સ્થાન આપ્યું છે. તેમાં તમને ઘાલ્યા છે ? * ઇન્દ્રોને પણ ઘાલ્યા છે? ઈન્દ્રો તેમની આગળ પિતાની ઈન્દ્રપઢવીને તુચ્છ માને છે,
તેમના પગમાં પડે છે, પિતાના દેવજન્મને મેટી જેલ માને છે. તમે તમારા ઝુંપડાને ય મહેલ મા નો છે તમને તેને ય એટલે મેહ છે જેનું વર્ણન ન થાય. ઈન્દ્રો સર્વવિરતિને નમસ્કાર ર્યા પછી સિંહાસન ઉપર બેસે છે. સાધુ નથી થઈ શકતા તેનું તેમને ! ઘણું દુઃખ હોય છે. તમે સાધુ થઈ શકે તેમ હોવા છતાં પણ તમને સાધુ થવાનું મન પણ થતું નથી.
તમારામાં સમ્મહત્વ છે ? સમ્યહત્વ પામવું છે ? સમકિત વિનાની ધર્મકરણી કશા કામની નહિ તેમ અનેકવાર સાંભળવા છતાં પણ મારામાં સમક્તિ છે કે નહિ. તેની ચિંતા કરી છે ? સમજુ હોવા છતાં સમક્તિની ઇચ્છા વિના અને સમ્યક્ત્વની હાજરી વિના કરેલો ધર્મ તે ધર્મ જ નથી. ધર્મ કરનારમાં સમકિત હોવું જોઈએ ? કાં તે તે પામવાની ઈચ્છા હોવી જોઈએ. જેનામાં સમક્તિ હોય તેને આ બંગલે ! જેલ લાગે, પૈસે અનર્થકારી લાગે, કુટુંબ બંધન લાગે, વહેલામાં વહેલા સાધુ થઈને છે મંક્ષે જવાનું મન હોય. જેને રોજ મેક્ષ યાઢ આવે નહિ તે શ્રી નવકારમંત્રા ગણવા છે છતાં પણ લાયક ન કહેવાય. જેને મોક્ષે જવું હોય તેને સાધુપણુ જોઈએ. ભાવથી ! પણ સાધુપા પામ્યા વિના કેઈને મેક્ષ ન જ થાય આ શ્રદ્ધા છે ? આવી શ્રદ્ધા
હોય તેને સાધુ થવાનું જ મન હોય ને ? હજી સુધી સાધુપણું ન પમાયું તેનું દુઃખ હોય, સાધુને જોઈને થાય કે આ ફાવી ગયા અને હું ફસી ગયો ! સારા શ્રીમંતને જોઇને શ્રીમંત થવાનું મન માય, મેટા બંગલાવાળાને જોઈને બંગલાવાળા થવાનું મન થાય પણ મંદિરને જોઈને છતી શક્તિએ મંદિર બંધાવવાનું મન પણ ન થાય, સાધુને જોઈને સાધુ થવાનું મન ન થાય, ભગવાનને જોઈને ભગવાન થવાનું મન ન થાય તે નવકાર ગણુનારા સાચા કહેવાય કે જઠ્ઠા કહેવાય ? માટે જ સમજાવી ! રહ્યા છે કે તરવાની કળા જાણવા છતાં પણ પાણીમાં પડ્યા પછી હાથ પગ ન