________________
૧
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭–૧૦–૯૭
: ૧૬૭
છે
છે તેમાં પ્રતિક્રમણમાં કઈ ભેદ પણ થતું ન હતું પરંતુ પત્રિકામાં બે ચઢશ લખવાની ન બાબતમાં વિરોધ થયો અને પૂ. ભુવનભાનુ સૂ. મ. ૨૫ સાધુ મહાત્માઓ ચાલુ ચોમાસે છે ત્યાંથી વિહાર કરી ૪૫ દિગ્વિજય પ્લોટ તપાગચ્છ ઉપાશ્રયે પધાર્યા. ત્યાં ઉપધાન થયા છે અને ઉઢર, તિથિના ઉપાસક પૂ. ભુવનભાનુ સૂ. મ. એ ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ઉપધાન { માળારે પણ વિ. ભવ્ય પ્રસંગ ઉજવાયો.
આ. ભ.એ ઉઠયતિથિ રક્ષા માટે આવો ભવ્ય ભેગ આપ્યો. હવે તેમને મુ પરિવાર આ મહાન ભેગને એળે ન જવા દે એ ઇચ્છનીય છે. આમ તે પૂ. ચંદ્રશેખર વિ. મ. ખતે વીશા શ્રીમાળી જ્ઞાતિમાં સુઠ-૫ બે કંકોત્રીમાં છપાએલી પરંતુ પૂ. આ. 4 શ્રી ભુવનભાનુ સૂ. મ. વખતે જ વિરોધનો વંટેળ ઉપાડયો હતો.
પૂ. રામચંદ્ર સૂ. મ. જૈન શાસનના તારણહાર અને પનોતા સુકાની હતા. { તેઓશ્રીએ સઢા સત્યને પક્ષ લઈને જીવન અને જૈન શાસન દીપાવ્યું છે તેમ તિથિના 1 પ્રશ્નમાં પણ પૂ. પ્રેમ સૂ. મને સત્ય પક્ષ સ્વીકારીને ગુરૂની સાચી વફાકારી જેનશાસન છે અને જગતમાં પ્રગટ પ્રભાવશાળી બનાવી છે અને તેથી જ તેઓશ્રીને જેનશાસન તે રક્ષાનો એક સૌથી ઉંચો છે.
સત્ય કયા? અરહંત યા અરિહંત?
આ દેશનો સત્ય એક હજારીમલ ભુરમલજીએ કુનું લ (એ.પી.)થી એક પુસ્તિકા પ્રગટ કરી છે તેમાં ન | નમો અરિહંતાણ ખોટું છે અને નમો અરહંતાણું સાચું છે તેવો લખવાનો પ્રયાસ પણ છે છે તે લખે છે કે :
નમસ્કાર સૂત્ર કા પ્રથમ પા જે કિ નમે અરિહંતાણું કહા જાતા હે જિસકા અર્થ છે 3 હોતા હે અરિ–યાને શત્રુ દુશમન હતાણું-યાને મારના નાશ કરના હત્યા કરના આદિ.
શ૩ અર્થાતુ-દુશમન કે મારનેવાલે નાશ કરનેવાલે કે નમસ્કાર ઐસા કહા જાતા હે. 1 યહાં પે સમઝાયા જાતા હૈ કિ રાગ દ્વેષ ક્રોધ માન માયા લેભ આદિ આત્માને 1 શત્રુ હે દુશ્મન છે અતઃ શત્રુ કે મારના ચાહિયે નાશ કરના ચાહિયે.
યહાં પર ભૂલા કિયા જાતા હૈ કિ જૈન દર્શન કા મૂળ આધાર મૌલિક સિદ્ધાંત હી કિસી કે નહીં મારને કા હે? મન વચન કાયા ઈન તને સે ભી કિસી કે મારને ! કા સંક૯૫ કિયા જાતા હૈ ઔર ઐસા કહને સે ભી આત્મા કે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત {