SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ' લાદેશે પ્રારક . વિજયસૂરીશ્વરેજી મહારાજની Acu zorul unor evo PBUI MUL YU12g 47 Aણા૨ાણી મા • હવાઉક. પ્રેસક મેઘજી ગુઢકા ૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ (૪te : (Rose). :રેજચંદ્ર કીરચંદ જેઠ વઢવા). જાજેદ # F (જજ) KNS • ઝાઝરાZ1 વિદ્ધા ૪, શિવાય ચ મ ૪ 4 વર્ષ : ૧૦] ૨૦૫૩ આસો સુદ પ્ર.-૬ મંગળવાર તા. ૭-૧૦-૯૭[અંક: ૯૫૧૦ પ્રકીર્ણક ધર્મોપદેશ દi પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા J૨૦૪૩, અષાઢ વદિ–૧૩ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, ને 5 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૨૦ મું ) –અવ૦) 4 ૨વા બધા ધર્મ કરનાર મરી મરીને ક્યાં જાય ? તમને “મારો પરલોક ન 8 બગડ નેઈએ તેવી ચિંતા છે ? પરલોક માનો છો ખરા ? આ લોકમાં પણ છે મારાથી મોટું ન થાય તેની ચિંતા છે કે અહીં સારી રીતે ગોઠવી ગોઠવીને ખોટું | કરો છો ? આજનું ભણતર ભણતર નથી. ભણેલા એટલા માટે ભણે છે કે સારી રીતે પાપ છે કરી શકાય. ! ચોપડા ખોટા કેમ લખવા તે શિખવનારી કેલેજો ચાલે છે. તેમાં તમારા . છોકરા પણ ભણે છે અને તમે તેને ત્યાં ભણાવો છો. ભણાવ્યા પછી તેને કહ્યું છે કે ખોટું ન કરેતે ! તમારો છોકરો છે જ કરે છે તેમ ખબર પડી જાય તો તે છે. પછી તમે કઢી તેની પર પ્રેમ બતાવે નહિ તેમ કહ્યું છે ? મારે છોકરો દુર્ગતિમાં છે જાય તેવા કામ કરે તે મારાથી સહન થઈ નહિ આપું માનનારા બાપ કેટલા મળે? મારે ય દુર્ગતિમાં જવું નથી અને મારો પરિવાર પણ દુર્ગતિમાં જાય તેવાં કામ કરે નહિ { આવા નિર્ણયવાળાને સાચા આસ્તિક કહેવાય ! શાસ્ત્ર જેન જાતિ અને જૈનકુળને. મહિમા એટલા માટે જ ગાય છે કે- જેનજાતિ અને જૈનકુળમાં જન્મેલો જીવ મરી | 4 જાય પણ કદી ખોટું કામ ન કરે અને કરે તો તેના માબાપને પાલવે નહિ. આવી વ્યાખ્યામાં તમે બધા આવી જાવ ખરા ? - - - - - -
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy