________________
– શાસન સમાચાર -- પૂ. આ. ભગવંત પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં પટણા (બકરગજ)માં શ્રી જૈન શાસનની આરાધનાના ડંકા વાગ્યા.
(૧) આઠે દિવસ પયુ પણું પર્વમાં સકલ સંઘના એકાસણું. (૨) ભા. સુત્ર ૫ સકલ સંઘના પારણા, દર રવિવારે સંસ્કાર સર.”
(૩) ઘેર-ઘેર તપસ્યા, ૧૩ થી ૧૪ વર્ષના બાળક જીવનમાં કદી એકાસણું ? નથી કરેલ તેવાઓએ અઠ્ઠાઈ કરી જીવન ધન્ય બનાવ્યું છે. - (૪) સી કહે છે છેલ્લા પાંત્રીસ વર્ષમાં અમારા શ્રી સંઘમાં આવી આરાધનાઓ છે { થઈ નથી. જન્મ વાંચનના દિવસે સાધર્મિક વાત્સફર થયેલ. કુલ પાંચ સાધર્મિક વાત્સલ્ય.
(૫) ભારવા સુઠ ૧ જન્મ વાંચનના દિવસે ઉપાશ્રયમાં દેવદ્રવ્યમાંથી મુકત થયે છે ૫ છે. અને કાયમી સાધારણ ખાતાની રકમ મુકાઈ જાય તે માટે સૌ પ્રયત્નશીલ છે. પાંચ ! છે તિથિ આયંબિલ, એકાસણા સામુશ્કિ તપસ્યા.
(૬) . પૂ. અચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ને યાદગાર ત્રિદિવસીય જિનેન્દ્રભકિત મહોત્સવ સાધર્મિક વાત્સલ્ય સાથે થયેલ છે. અત્રે દેરાસરમાં થતી આશાતના દૂર કરવા તથા દેરાસરજીને ભવ્ય તીર્થ તુલ્ય આઠ ‘ક બનાવવાની યોગ્ય કાર્યવાહી શરૂ થઈ છે. (૭) સમેતશિખર અંગે સામુદાયિક ચારાધના, છે જા૫ વિગેરે માટે વિચારણા ચાલુ છે. (૮) ગભારામાંથી લાઈટ દૂર કરી સું ૨ દીવા છે રાખવાનું નકકી થયું છે. દિવા આવી ગયા છે.
પટના સિટીમાં પૂ. આ. ભગવંતની આજ્ઞાથી તેઓશ્રીના શિષ્યરત્ન નિ જિન છે { રક્ષિતવિજય કરાવેલ છે. શ્રી સંઘને ખુબ જ આનંa ઉલાસ થયા છે. છઠ્ઠ. અઠ્ઠમ, રે 8 ક્ષીર સમુદ્ર વિગેરે તપો થયેલ છે. સામુઢાયિક પારણ થયેલ. સંવત્સરી પ્ર તેમણમાં છે
સૌને ખુબ જ આનંa થયેલ. બધી ઉપજ સારી થયેલ છે. પટના સિટિના '૦૦ વર્ષ ! 5 જુના જિનમંદિરને જિર્ણોદ્ધાર કરવાનું નકકી થયેલ છે. અષ્ટ પ્રકારી પૂજા સુપા આદિની ! R અડધી રકમ સાધારણમાં જતી હતી. તેના માટે ભંડોળ એકત્ર થયેલ છે. રૂ . ૨૫૦૦૧ ૧ 3 આપનાર દાતાનું નામ તકતીમાં લગાવવામાં આવશે. જેઓની ભાવના હોય તેઓને !
નીચેના નામનો ડ્રાફટ કઢાવી મેકલવા વિનંતી છે. (પટનાની કોઈપણ બેન્ટ ને મોકલી ને ન શકાશે.)
પટના ગ્રુપ ઓફ જૈન શ્વેતાંબર ટેમ્પલ કમિટિ સંસથાને ખાતુ કનારા બેંક પટના સિટિમાં છે. આ બેંકને ચેક-ડ્રાફટ છે
(અનુ. પાન ૧૬ ઉપર) 1