________________
જે
ખોટું ન લગાતા હે ને! જ
-શ્રી ભદ્રબદ્ર,
જેને સંસારના સુખ માટે ધરમ કરે? ના ભૂતોના ભવિષ્યતિ.
એક વખત એક કાકાએ ઘરે આવીને કાકીને કહ્યું કે- સાંભળ્યું આજે ડું દાન ! 4 પુન કરી આવ્યો છું. મંદિરે ગયો તે ત્યાં મંદિરની બહાર એક છોકરો ભીખ માંગતો 8 હતો. હું દેવ-દર્શન કરીને બહાર આવ્યો એટલે એ બિચારો મારી પાસે આવ્યો અને
બે હાથ જોડીને કરગરવા લાગ્યો કે- “કાકા, આપે, કંઈક આપો હું પંદર વરસને બેબડે છું કાકા, આપે. આપો.' છે મેં કીધુ- સાલા તું બબડે છે તે મારે શું? ભિખારી કહે કાકા! સાચે મારે ( પિસાની જરૂર છે હું બોબડે છું. આવું તે બે એટલે મને ખરેખર દયા આવી ગઈ. મેં તરત જ તેને દશ રૂપિયા આપી દીધા.
કાકી કહે પણ તમારામાં કંઈ અકકલ બકકલ જેવું કંઈ છે કે નહિ ? તે બોબડે હતી તો બોલતો હતો શી રીતે ?
કાકા કહે મેઢથી બોલતો હતો.
કાકી કહે અરે ! બધુ રામ ! બેબડે હોય એ બોલી જ ના શકે. અને તમે જ એને બેબડે માનીને દશ રૂપિયા આપી આવ્યા
કાકા કહે પણ છે કે તે તો કે હું બબડે છું. ઈ બબડે છે તેની ખબર તને ? જ પડે કે તેને? બોલતા પણ બોબડા હોય તો તેની તને ખબર છે. આ કરોડની વસ્તીમાં ૬ બેલતા બબડા ય હોય વળી.
કાકી ખીજાણા. કહે કે બેલે ઈ બોબડે નઈ ને બેબડે કઠિ બોલે નઈ કાકા કહે મેલ ને લપ બેબડા કી ગત બેબડા જાણે.
આવી વાત મારાથી ક્યાંક ભૂલથી સંભળાઈ ગઈ હશે કે વાંચવામાં આવી ગઈ જ હશે. એટલે હવે આ આમ તે સૂચકે જ છે. પણ અસારાત સારં ઉદ્ધરેત્ અસારમાંથી પણ સાર લે. આ ઋષિઓના ઉપદેશામૃતને યાદ કરીને પેલા ટુચકાને મને તત્ત્વજ્ઞાન
સાથે મેળ કરવાને પરમ પવિત્ર વિચાર જાગ્યો અને મેં અનંતજ્ઞાનીના અનંતા પઢાર ર્થોમાં આ ટુચકે સેટ કરવાનો પ્રયત્ન કર્યો. છે અને.... અને... ખરેખર કહુ તમે નહિ માને, પૂરી અડધી મિનિટ પણ નહિ ! & થઈ હોય ને મને પઢાથે જડી ગયો. “સંસારના સુખ માટે પણ ધર્મ કરાય” આવું S.
-
-
-
-