________________
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭
: ૧૪૯
કહેનારા મહાપુરૂષોનુ એ વાક્ય જ મને ટુચકા સાથે જોડવાના કોડ જાગ્યા.
i
મે... વેચાયું કે- જે લેાકેા સ'સારના સુખા માટે ધર્મ કરાય આવુ કહે છે તે લેાકેા સંસારના સુખાને છેાડીને દીક્ષા કેમ લે છે. જે સુખા મેળવવા માટે ધર્મ કરવાનુ તે લાકો કહ્યું છે તેા સતસારના સુખે તેા પેાતાની પાસે છે તેને છોડીને શુ કરવા દીક્ષા લેવાન. ? શ્રાવકાએ સ'સારના સુખા મેળવવા માટે એકસણા, આંખેલ, ઉપવાસ જેવા દુ:ખેા શું કરવા વેઠબાના ? ભલા માણુસ મળ્યુ છે તે પછી માણેા ને.! આ ભવ મીઠા, પરભવ કાણે (બાપે) દીઠા ?
શ્રાવકા સંસારના સુખા મેળવવા માટે જ ત્રણ વખત ટેસથી ખાવા રૂપ સંસારનું સુખ છોડીને એક્વાર ખાવાનું બિચ્ચારા દુઃખ ભેળવે છે. મને તા એમ લાગે છે કેઆ લેાકેાસ 'સારના સુખા માટે ધરમ કરવામાં એક તા મળેલું સુખ આ ભવમાં ભેાગવી નથી શક્તા અને પરભવમાં સુખ કયાંથી મળવાનુ ? કેમ કે સ`સારના સુખા માટે ધરમ !રે છે. એટલે તેા દુર્ગતિ જ મળવાની. અને એવું ય ખરૂને કે સ`સારના સુખા પણ વિચારે ને કે આ ગમારાને હું મળું છું તેા મને સાચવી શક્તા નથી. અને મને છોડી દે છે. એ પણ મને જ મેળવવા માટે. આવા દગાખારી પાસે ના જવાય. મેાક્ષ માટે ધર્મ કરવા વીતરાગના પથે ચાલનારા જવાંમર્દો પાસે તે આપણે ગયા વગર ચાલે જ નહિ. કેમ કે તે લેાકેા આપણને (સંસારના સુખાને) છોડે છે તે પછી આપણી તેા સામે ય જોતા નથી. આપણી તે વાંછા ય કરતા નથી' એવા લેાકેાના ત્યાગ ખરેખરો ત્યાગ છે. આવા મેાક્ષ માટે ધર્મની સાધના કરનારા સ`સાર સુખના ત્યાગી એવા ત્યાગવીરાના ચરણેામાં તેા આપણે (સંસારના સુખાએ) આળેાટતા રહીને ધન્ય બનવાનું હાય.
બેખડા હાય તે ક્રિ પણ બેાલતા ન હેાય એમ સંસારના સુખાને છેડનારા સંસારના સુખને માટે ધર્મ કરે કે કરવાનું કહે એ મને કેમ ? ન જ બનવું જોઈએ. પણ પેલા કાકાએ એશી કરેાડની વસ્તીમાં કદાચ ખેલતા બેખડા મળી જાય તા? આવે અપવાદના ૮૨ મતાન્યેા છે ને ઇ મને ખટકે છે. કેમ કે જૈન ધર્મ પામેલા સાધુએ કે શ્રાવકા . સંસારના સુખા માટે ધરમ ના જ કરે. અરે! ઉલટાના લેાકેાને જૈન ધર્મ પમાડવા માટે પેાતાના સંસારના સુખા (ધન-વૈભવ) લેાકેાને વહેચે પણ આટલા બધાં જૈન ધર્મ પામેલામાં એકાઢ અપવાદ્ય મળી જાય તે... તેા ખાખડાડ્ડી ગત બેખડા જાણે, એમાં શુ?