________________
વષ ૧૦ અંક ૭+૮ તા. ૨૩-૯-૯૭:
.: ૧૪૭
સભા : વિવેકી. (C) : વિવેકી એટલે શું? આ લેકે મને ય ઊંઠા ભણાવે તેવા છે. સભા : સ્વ પરનું કલ્યાણ કરનાર બને. ૩૦ : તેવો કણ બને? આ સમજે તે.
અમે તમારા સંતાનનું પણ કલ્યાણ ઈચ્છો છો ? સંતાન સંસારમાં ન ભટકે તેમ કે ઈચ્છે છે ? કદી દુર્ગતિમાં ન જાય અને વહેલો મોક્ષે પહોંચે તેવી પણ ઈચ્છા ખરી ? છે તમારા છોકરો શક્તિ હોય તે સાધુ જ થાય. શક્તિ ન હોય તે શ્રાવક થાય પણ છે તેનામાં કોઈ “દુષણ” તે આવે જ નહિ. તમારાં સંતાન સુખના, પૈસાના લોભી હોય? છે બહુ મેર / મજા કરનારા હોય? તમારો જેના પર બહુ પ્રેમ હોય તેના માટે શું ૧ ઈચ્છો ? આ ભવમાં સાધુ જ થવા જેવું છે તેમ કહો ખરા? તમે કદી આવું કહ્યું છે કે- 4 { “આ ઘરમાં ફસી ગયો છું, રહેવા જેવું નથી. મેં ભૂલ કરે છે. તું કરતો નહિ.” છે.
- બાવક પુણ્યશાલી હોય. તેની પાસે પૈસા ટકાકિ હોય પણ તેને તે ગમતા ન + હોય. તે બધું ય છોડવાનું જ તેનું મન હોય પણ વધારવાનું મન ન હોય.
પ૦ : ગમે નહિ તે તે મેળવે કેમ? ૯ ૦ : તેને પાપને ઉદય છે માટે.
તમે સંસારમાં રહેવા રહો તે શ્રાવક નહિ. સમ્યગ્દષ્ટિ છવ સંસારમાં વસે ? 1 ખરે પણ દુઃખથી વસે, સંસારમાં રમે નહિ, મજા આવે નહિ મજા આવે છે તે છે છે સમ્યગ્દષ્ટિ નહિ. મજા આવે તે મિથ્યાષ્ટિ. મજા આવે તેને સારી માને, કરવા જેવી છે શું માને છે કે મહામિથ્યાષ્ટિ. સમકિતી સંસારમાં વસે છે પણ સંસાર તેને ગમતું નથી. ! ૨ બંગલો તેને જેલ લાગે છે. જેલમાં રહે તે છૂટવા ઇરછે કે રહેવા ઇછે? તમારો 4 બંગલો તમને કેવો લાગે છે ? જેલ લાગે છે? જેલ નથી લાગતે તેનું દુઃખ છે ? છે જેલ જેવો લગાડવાની મહેનત ચાલુ છે? તે સમક્તિ આવશે. તેવી ઇશા નહિ આવે છે
તે મિથ્યાત્વ પણ ગાઢ બનશે.
– શાસન સમાચાર - સુરત- અત્રે ગોપીપૂરા શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવનમાં પૂ. મુ. શ્રી | અક્ષય વિજ્ય છે. આદિની નિશ્રામાં ૨૫૦ ભાવિકેએ પંચ મહાવ્રત તપની સામુદાયિક | આરાધના કરી કાત્રિશદ્વાત્રિશિકા ગ્રંથ ઉપર પ્રવચને ચાલે છે બહોળે સમુદાય લાભ લે છે.