________________
૧૪૪ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 તે બેટું થાય છે તેમ કહેવું જ પડે! આજે બહુ દુઃખના દાડા જોવામાં આવ્યા ! છે. અમારામાં પણ અમારા ગણાતા ઘણું ગમે તેમ બેલે છે. તેને લઈને છે સાચી વાત પણ ઘણું સંભળતા નથી. આજે સંઘની હાલત આવી થઈ છે. તે પરિવર્તન ? કરવું હોય તે અમારામાં પરિવર્તન જોઈએ. શું? શાસ્ત્રને જ વફાકાર બનવાનું. આ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવાનું અને કહેવાનું. - સાધુને પોતાની પાસે જે આવે તે બધાને સાધુ કરવાનું જ મન થાય. “બધા જ 5 સાધુ થાય તે સારૂં” આવી ઈચ્છા હું કરું તે તે સારી કહેવાય કે બેટી? ભગવાનના આ વખતમાં પણ બધા સાધુ થયા નથી. પણ જે ન આવે અને ધર્મ શું તેમ પૂછે તો ! { તેને ધર્મ સાધુપણાનો જ બતાવાય. સાધુપણાની ઈચ્છા નહિ તે પણ ધમ નહિ, | સમક્તિી નહિ, પણ મિથ્યાષ્ટિ જ. જેને સાધુપણાની ઇરછા નહિ તે બધાને મિથ્યા1 દષ્ટિ કહું તે તે તમને ગમે? તમને સાધુપણાનું મન ન થયું તે મિથ્યાત્વ જોરદાર ? છે તેમ લાગે છે?
પ્ર : અવિરતિ ખરાબ કે મિથ્યાત્વ? ઉ૦ : અવિરતિ ખરાબ છે. તે છોડવાનું મન નથી થતું તે મિથ્યાત્વનું કામ છે. તે
મિથ્યાત્વને ઉદય હોય તે મહાગી છે. પણ ઘણાને રોગનું ભાન નથી. નિગી થઈને ફરો છે જેને સાધુપણાની ભાવના પણ ન થાય, ઇચ્છા પણ ન થાય તે મિથ્યાત્વ નામના મહાગી છે. તમને સમ્યકૃત્વ પામવાનું મન છે? મિથ્યાત્વ કાઢવાનું મન છે?
શ્રાવક સંસારમાં દુખથી રહે પણ રાજીથી ન રહે. સંસારમાં રહેવાનું મન નહિ પણ રહેવું પડે તે અવિરતિનો ઉદય લાગે. અવિરતિ જતી નથી તેનું ભારોભાર ! દુઃખ હોય તે કાં સમકિતી હોય કાં તેનું મિથ્યાત્વ મંદ હોય આવું ન હોય તેનામાં ૧ સમકિત નથી અને મિથ્યાત્વ ગાઢ છે.
૦ આ સંસાર ગમે, સુખ ગમે, સંપત્તિ ગમે, માન-પાન-સન્માન ગમે તે સમજી છે લેવું કે તે જીવ ઊઠયો–પતન પામ્યો ! આપણી ઇચ્છા મોક્ષે જવાની? વહેલા કે મળે ત્યારે? માંઢાને સાજા થવાનું મન હોય જ? જેને સંસાર ગમે તે માંદે છે. સંસાર ન છે ગમે તે માંદે છે પણ સારા થવાની ઈચ્છાવાળો છે આ સંસાર રૂપી રોગથી નિરોગી
થવું છે ને ? રોગી રોગ રહિત થવા જલદી ઇછે કે ગમે ત્યારે આપણને આ સંસાર 3 રાગ ગમતો નથી ને? અમારે વહેલામાં વહેલા સંસાર રૂપી રેગથી છૂટવું છે અને | મેક્ષ રૂપી આરોગ્યને પામવું છે? આવું આપણા બધાનું મન ખરૂં? રેગી મરતા સુધી ૧ સાજે ન થાય માંદે ય મરે પણ સાજા થવું જ નથી તેમ કહે ખરો? કેમ કાઢવા
પ્રયતન ન કરે તેમ પણ બને ખરું?