________________
જ પ્રેરણામૃત સંચય
-શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපා
આજના શ્રાવકે અહીં સુધરવા નથી આવતા પણ સાધુઓને બગાડવા આવે છે. ઇ. તમારો વધારે પરિચય જે સાધુ કરે તે બગડે. ધર્મના કારણ વિના ગૃહસ્થનો પરિચય કરે –તેમ કહ્યું છે. અને આજના અમારા આ બધા શ્રાવકો અમને કહે છે કે, 8 આજે નીતિની વાત ચાલે નહિ. રાજ્યની ટેક્ષની ચોરી ર્યા વિના ચાલે નહિ.” તેમની છે વાતમાં ચાવી જે સાધુઓ પણ આમ કહે છે તે સાધુ પણ ભાટ થઈ ગયા છે. તમને ? 3 લોકેને કશું ભાન નથી.
પ્ર : જે આવે તેને ટપલા મારવાના?
ઉ) : સંસારના રસિયા આવે તેને રસ ઉડે તેવી વાત કહેવી તેને ન ટપલા” માનવા હોય તે ભલે તે માને. ભાગ્યશાલી કહું, ઘણું પુણ્ય લઈને આવ્યા પણ આમાં ફસ્યા તે દુર્ગતિમાં લઈ જશે. આ વાત તે સાંભળે ખરે? તેમના છે વખાણ કરી કરીને બગાડ્યા. આજના ઘણા સુખીને સાધુ પાસે ય માન જોઈએ છે. ઘણા છે સાધું પણ આપતા થઈ ગયા. તે ય “ભાટાઈ કરે છે.
પ્ર : તે ઔચિત્ય ન કહેવાય?
ઉ. : ઔચિત્ય ભંગ કહેવાય. શ્રીમંતને આગળ સાધુ પોતે જ બેસાડે, “આવે પધારો કહે છે તે મોટામાં મોટે ઔચિત્ય ભંગ છે.
મહારાજ તે શ્રીમંતના “ભગત” છે. તેમની સાથે વાત કરે. આપણી સાથે ન 8 1 બોલે અને સામું ય ન જુએ” તેવી આબરૂ આવી વૃત્તિવાળા ઘણું સાધુની થઈ છે. જે
વર્તમાનકાળ ખરાબ છે. સાવચેત ન રહીએ તે અમને ય બગાડે અને તમને ય છે બગાડે. અમારે ન બગડવું હોય તે ખૂબ સાવચેત રહેવું પડે. તમારી વાતમાં અમે આવી ગયા છે એ હાથમાં રહે, ધર્મ હૈયામાં ન રહે અને દુર્ગતિમાં જવું પડે.
ધર્મ કરે તે આ આ મળશે. ગમે તે માટે ધર્મ કરે તે વધે નહિ તે ન | ઉપદેશ આપે તે સાધુ ય “મહામિથ્યાષ્ટિ છે. ભગવાનની ભક્તિથી બધું જ મળે પણ છે મંગાય શું? રોજ મંદિરે શા માટે જાવ છો? અહીં શા માટે આવે છે? આ બધું સમજાવવું પડે ને? ભગવાન થવા મંદિરે જાવ છે ? સાધુ થવા અહીં આ છો? આજે મોટા ભાગ સમજાવવા છતાંય સમજતું નથી. તેનું વર્તન જોતાં કહેવું પડે કે તેમને દુર્ગતિને ભય નથી અને સદ્દગતિ જોઇતી નથી. આવું કહેવું પડે તેવો આજનો વખત છે. આજની કેઇ ઢીલી વાતને પોષણ આપવાનું નથી. જે ખોટું કરે
- -
- -