________________
વર્ષ ૧૦ અંક ૭+૮ તા. ૨૩-૯-૯૭
': ૧૪૫ સાધુ પણ બધા સરખા નથી હોતા. કેઈ સાધુથી ધર્મ જોઈએ તે પળાતો ન 8 હોય. ઘણા દેષ લાગતા હોય. પાલન ઓછું થાય, ખામી આવે પણ આજ્ઞા પ્રમી હોય છે અને પોતાની ભૂલ–ખામી કબૂલ કરે, પણ તેને બચાવ ન કરે તે તે સારે છે. જે તે પિતાની ભૂલ કબૂલ ન કરે તે “આમે ય ચાલે, તેમે ય ચાલે તેમ કહે તે ગુરૂ ય “ઉસૂત્ર 8 જ ભાષી” કહેવાય. ભૂલ થઈ જાય તે ચાલે, ખામી આવે તે ય ચાલે પણ ભૂલનો અને છે { ખામીને સ્વીકાર કરે. હું પ્રમાદી છું માટે ભૂલ–ખામી થઈ આવે છે તેવો સદગુરૂ “ક૯૫-૧ આ તરૂ' જેવો કહ્યો છે. ઊંચે સંયમી હોય “આમે ય થાય તેમે ય થાય તેમ તે બોલે તે { તે ગુરૂ “ઉસૂત્રભાષી” કહેવાય.
પ્રહ : ઉત્સર્ગ સાથે અપવાઢ પણ છે ને?
ઉ૦ : અપવાદ સેવતો હોય તે અપવાઢ કહે કે ઉત્સર્ગ? અપવાઢ મજેથી 8 સેવાય કે દુઃખથી ? ઉત્સર્ગના અથી માટે કારણે અપવાઢ છે, પણ જાણી બૂઝીને પ્રમાદ કરે તેના માટે નહિ. ર્યા વિના ચાલી શકે નહિ તે જુદી વાત છે. દુનિયામાં પણ સારે ? વેપારી ઓ માં વેપાર કરે તે શા માટે? આબરૂ રાખવા માટે. જેને આબરૂની પરવા છે નથી તે પોતાના દી કેળાં રાખી દેવાળું કાઢે છે ! આબરૂની પરવાવાળા કેવા હોય? છે તે વેપારી શાહુકાર કહેવાય. પિતાના નાણા રાખી બુધવારીયા કોર્ટ માં જાય છે કે જ કહેવાય ? તે આબરૂવાળે કહેવાય? તેમ મજેથી અપવાઢ સેવે તે ઉત્સર્ગનો પ્રેમી ? કહેવાય ?
અતિચાર શા માટે જાણવાના છે? સેવવા જેવા નથી માટે. સેવવા પડે તે મારી છે ખામી છે તેમ કબૂલ કરવું પડે ? બધા ય અપવાઢ સેવી શકે તેમ કહેવાય ? શક્તિ ન હોય તેને અપવાઢ સેવીને માર્ગ સાચવવા મહેનત કરવી પડે. અપવાદ શા માટે ? ઉત્સર્ગ ૧
માર્ગે ચાલવા. નિરંતર અપવાઢ સેવે તે ઉત્સર્ગ માગે ન ચાલે અને તે દુર્લભધિ { થાય. અપવાદ ઉત્સર્ગમાં રહેવા માટે સેવવાનો છે. પણ અપવાદ્ય સેવવા જેવો તે નહિ છે જ. અપવા ઉત્સર્ગમાર્ગ પામવા માટે છે પણ મારવા માટે નહિ.
દવા શા માટે ખાવાની? જીવવા માટે. મરવા માટે ખાય તે તે દવા વૈદ્ય ન કરે. 3 છે દવા ખાય અને પથ્ય ન પાળે તે ! કુપગ્ય સેવે તે ? કુપચ્ય સેવાય તો વૈદ્ય ને કહે ને? { ન કહે તો? અપવાદ કમને સેવવાને છે. ઉત્સર્ગ પ્રેમથી જીવવાનો છે. શક્તિ હોય છે તે અપવાઢ સેવવાનો નથી, ઉત્સર્ગ માગે જ ચાલવાનું છે. દવાખાનારે કુપગ્ય ખાવાનું છે કે નહિ. ખાય તે તેની દવા સાચા વૈદ્ય ન કરે, ઉંટવૈદ્ય ભલે કરે! મજેથી કુપગ્ય સેવે તો 8 શું થાય ? રોગ વધી જાય. તેમ મજેથી અપવાદ સેવે તે ઉત્સર્ગ ન પામે પણ માર્ગથી ને ય પતિત થાય અને વખતે સંસાર વધી પણ જાય. “અપવાદ સેવવા લાયક છે, સેવવો ?