SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ : ૧૩૫ પણ એ કરવાનું કેમ ના ફરમાવ્યું ? દીક્ષા લેતાં પૂર્વે પિતાના પુત્રોને ભગવાને રાજય આપ્યું હતું ને ? દીક્ષા લીધા બાઢ શ્રી તીર્થંકર પરમાત્માએ શા માટે તે છોડવાનું ફરમાવ્યું? દીક્ષા લેવાનું શા માટે ફરમાવ્યું ! ચક્રવર્તીની અપેક્ષાએ આ 'નાના રાજમાં આરંભ સમારંભ ઓછા જ હતાં ને ! અસિ મસી અને કૃષિની 8 વ્યવસ્થાને નિર્દેશ કરનારા શ્રી તીર્થંકર પરમાત્માએ કેવલજ્ઞાન પામ્યા પછી એ કામ કરવાનું શા માટે જણાવ્યું નહિ ? એને પાપરૂપ કેમ ફરમાવ્યું ? પિતાના સાધુ ભાર વન્તોને એ કામ કરવાનું કેમ ન જણાવ્યું ? મેટી ઉમરે દીક્ષિત થયેલા વૃદ્ધ સાધુભગવતે કાઉસગ્નમાં, પોતાના દીકરા ખેતી કરશે નહિ તો ભૂખે છે. | મરશે – એવી વિચારણા કરી છે તે વિચારણું ઉચિત નથી એમ શા છે છે માટે જણાવ્યું ? એ વિચારણા ય ખરાબ, તો તેની પ્રરૂપણા અને આચરણ સારી ?? અ૯પ પણ આરંભસમારંભાત્રિનો ઉપદેશ આપવાનો શ્રી તીર્થંકર પરમાત્માએ 8 છે સ્પષ્ટ નિષેધ ફરમાવ્યો હોવાથી સાધુભગવતી અપહિંસાદ્ધિનો ઉપદેશ આપતા નથી. છે માત્ર હિંસા જ પાપ છે ? અનાત્મવાદ છે ? કે પછી મૃષાવાઢાદિ બીજાં પણ પાપ ? 8 છે ? થોડું અસત્ય બોલવા વગેરે “અલ્પ પાપને પણ ઉપદેશ આપી શકાય ? છે પાપની પૂર્ણ કે આંશિક નિવૃત્તિનો ઉપદેશ અપાય, ૫. અ૮૫ પાપની પ્રવૃત્તિને ? { ઉપદેશ ન અપાય. તેથી એવો ઉપદેશ સાધુ ભગવન્તો નથી આપતા. ' છે અ૯પ હિંસા કે વધુ હિંસા એ પરિણામને લઈને છે. કેટલા પ્રમાણમાં ? 1 ક્યા જીવોને મારે છે – એને આશ્રયીને અ૫ હિંસા કે વધુ હિંસાને વિચાર છે છે કરાતો નથી મરણ સુધી ગાદીએ બેઠેલા ચક્રવતીના આરંભ-સમારંભની અપેક્ષાએ છે છે તંદુલિયા મસ્જન આરંભસમારંભ કેટલો ? છતાં બંને સાતમીએ જાય ને ? 8 4 હિંસાની અ૯પતા અને અધિકતાનો વિચાર શાસ્ત્રને આધારે થાય અને તો જ સમછે જાય કે (‘કરેમિ ભંતેથી જ નહિ) પાંચ મહાવ્રતોના ઉચ્ચારણથી પ્રતિજ્ઞા લેનારા | સાધુ ભગવતો અ૫ કે અધિક કોઈ પણ જાતની હિંસાનો ઉપદેશ ન જ આપે. ૨ છે સર્વથા હિંસાનો ત્યાગ કરવાને ઉપદેશ આપનારા સાધુ ભગવતે જીવનમાં એ હું ( શકય ન જ બને તો દેશવિરતિ વગેરેને ઉપદેશ આપશે. પરંતુ અ૯૫ અવિરતિ છે { વગેરેને ઉપદેશ નહિ આપે. સર્વ સાવદ્ય (પાપ) વેગથી ત્રિવિધ ત્રિવિધે જીવનભર ? વિરામ પામનારા મહાત્માઓ અ૮૫હિંસાઢિ પાપોનો ઉપદેશ કઈ રીતે કરે ? અ૯૫ હિંસાદિનો ઉપદેશ અને હિસાદિની અ૮૫ પ્રમાણમાં વિરતિનો ઉપદેશ : આ બેમાં ઘણે ફરક છે. જેને એ સમજાતું ન હોય તેને “માતમ મનાવવાને સમય આવશે. જેને તે સમજાય છે તેને એવો સમય નહિ આવે. અલ્પ હિંસા અને હિંસાની અ૯પતા – એ બેમાં ભેદ છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy