SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧૩૬ : - : શ્રી જૈન શાસન [અઠવાડિક) { વિધેયાંશને ખ્યાલ કર્યા વિના બંનેને એક માની લેવાનું ખૂબ જ અયુક્ત અને અસંગત બનશે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓને કે માર્ગાનુસારી ચિલાતી 5 વગેરે પુણ્યાત્માઓને તેમની યોગ્યતા મુજબને ઉપદેશ આપી શકાય. કોને કે છે ઉપદેશ અપાય, કર્યો ઉપદેશ કેઈને ય ન અપાય અને કે ઉપદેશ બધાને અપાય એ સમજવા શાસ્ત્ર ભણવાં પડે. જેમને અ૮૫ કે અધિક હિંસાદિના 4 પરમાર્થનું જ્ઞાન ન હોય તેવાએથી કેઈને પણ ઉપદેશ આપી શકાય નહિ. અનાત્મવાદ અને આત્મવા, અ૫ હિંસા અને અધિક હિંસા : આ બધાના 8 પારમાર્થિક સ્વરૂપને સમજી લીધું હોત તે અનિવાર્ય હિંસાનો કાલ્પનિક ભેદ માનવાની જરૂર ન રહેત. શાસ્ત્રમાં સ્વરૂપહિંસા હેતુહિંસા અને અનુબંધ હિંસા : આ પ્રમાણે હિંસાના ત્રણ ભેદ સમજાવ્યા છે. શ્રી વીતરાગ પરમાત્માની પક્ષમતારક આજ્ઞા મુજબ જયણાપૂર્વક કરાતાં પૂજાદિ એનુષ્ઠાને વખતે થનારી હિંસા સ્વરૂપહિંસા છે. ? ગૃહસ્થજીવનમાં ખાનપાનાત્રિ માટે જ્યણુપૂર્વક કરાતી રાંધવા વગેરેની પ્રવૃત્તિ વખતે થતી હિંસા હેતુહિંસા છે. અને જીવની રક્ષાના પરિણામસ્વરૂપ જાણું – યતના વિના કરાતી કેઈ પણ પ્રવૃત્તિ વખતે થતી હિંસા અનુબંધહિંસા છે. દ્રવ્યથી હિંસા (એટલે જીવમરણ) થાય કે ન થાય પરંતુ જીવની રક્ષાનો પરિણામ ન હોય તે અનુબંધહિંસાનું પાપ લાગે છે. એ પાપનું સ્વરૂપહિંસા કે હેતુહિંસા જન્ય પાપથી છે વધારે ખરાબ છે. સ્વરૂપહિંસા વિહિત પ્રવૃત્તિ વખતે હોય છે. અવિહિત પ્રવૃત્તિ છે છે વખતે તે ગૃહસ્થજીવનની અપેક્ષાએ હેતુહિંસા હોય છે. તુહિં સાસ્થળે, સ્વરૂપહિંસા 5 ન હોય. અનિવાર્ય હિંસા કે નિવાય હિંસા આવા ભેદ શાસ્ત્રકારોએ પાયા નથી. ગૃહસ્થપણામાં ખાવાપીવાશિ માટે હિંસા કરવી પડે છે- એની ના નહિ. 4 પરન્તુ એ માટે જેમ બને તેમ હિંસા એછી થાય – એનો ખ્યાલ રાખવો જોઈએ. જે પણ રંધવા વગેરેની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પણ જ્યનું પ્રધાન હોવી જોઈએ. જીવનોપયેગી વસ્તુ તૈયાર મળતી હોય અને કપ્ય હોય તે શ્રાવકે તે ૧ નવેસરથી બનાવીને ન લેવી જોઈએ. દેરાસરના નિર્માણ કાર્ય જેવા વિહિત કાર્ય માટે છે - પણ ઈ વગેરે સામગ્રી તૈયાર મળતી હોય તે નવી બનાવરાવીને લેવાને નિષેધ છે કરાયો છે. ( ક્રમશઃ)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy