________________
ક ૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જોડવાની જરૂર નથી. એ રાજ્યાદિ વ્યવસ્થા ગમે તેટલી હિતકર જણાતી હોય તે પણ છે છે એનો ત્યાગ કરી શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની ? છે સાધના કર્યા વિના કલ્યાણ નહિ થાય. જે તીર્થંકર પરમાત્માએ રાજ્યવ્યવસ્થા સ્થાપી ! { એ જ પરમાત્માએ રાજ્યને નરકપ્રઢ વર્ણવ્યું છે. નરકપ્રઢ રાજયની વ્યવસ્થાને છે જ શ્રી તીર્થંકર પરમાત્મા કરે કે તેમને તે કરવી પડે – એ વિચારવાની આવશ્યક્તા છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ કર્મવશ કરેલી તે રાજ્યાત્રિ વ્યવસ્થાને આગળ { ચાલુ રાખવા માટે કે બંધ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના ન કરી નથી અને કઈ પણ સાધુસાધ્વીઓને એ વ્યવસ્થાનું રક્ષણ કરવાની જવાબઢારી છે ૪ સોંપી નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી જે તીર્થની સ્થાપના કરી છે, તે તીર્થની છે ઇ રહ્યા અને પ્રભાવનાની સંપૂર્ણ જવાબઢારી શ્રી આચાર્ય ભગવન્તના શિરે મૂકી છે. છે (બધા જ સાધુસાધ્વીઓના શિરે એ ભાર નથી મૂકયો. તે બધાને આત્મહિતાર્થે ) છે આરાધના કરવાનું જ ફરમાવ્યું છે.) શિલ્પકર્મ કે રાજયાદિવ્યવસ્થાની રક્ષાઢિની ! છે જવાબઝારી શ્રમણ સંસ્થાના શિરે મૂકી નથી. શ્રમણ સંસ્થા તે શ્રી વીતરાગ પરમાત્માની ! પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવા સાથે તીર્થરક્ષાદિના કાર્યમાં તટ પર હોય છે. જે
અનાત્મવાદના પ્રતીકારના નામ એક નવી જાતને અનાત્મવાદ આવિર્ભાવ પામી રહ્યો છે. આત્માને ઉદ્દેશીને જે કાંઈ કરાય તે આત્મવાદ્ય છે. અને અમાને છે
છેડીને માત્ર શરીરાદિને ઉદ્દેશીને ધર્મ પણ કરાય તો તે એક જાતને અનાત્મવા છે { જ કહેવાય છે. આત્માને પરમાત્મા બનાવવા માટેની કોઈ પણ વિચારણા આત્મવાદ
છે. અને ધર્મના નામે પણ શરીરની અનુકૂળતાને વિચાર એ અનાત્મવાદ્ય છે. ૪ સાધક માત્ર પોતાના શરીરની ચિંતા ધર્મને નામે કરે તો તે અનાત્મવાદ છે, તો ૧ 4 ધર્મને નામે આખી દુનિયાનાં ઘરબારની ચિંતા કરનારા આ સંસ્કૃતરક્ષકોને આત્મ
વાદી કહેવાય ? રાજા ઋષભની કે ભગવાન ઋષભની સંસ્કૃતિને શરીરાદિની અનુકૂળતાની રે સાથે સાંકળી લેવાની પ્રવૃત્તિ વસ્તુતઃ આત્મવાદ નથી, અનાત્મવાદ છે. તીર્થકર
પરમાત્માની પરમતારક આજ્ઞાના આત્મલક્ષી પાલનમાં આત્મવાદ છે. શ્રી વીતરાગ R પરમાત્માએ તીર્થની સ્થાપના કર્યા પછી આત્મવાદની શરૂઆત થઈ હતી. તીર્થની 1 સ્થાપના પૂર્વે આત્મવાદની વાત જ ન હતી.
અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર તરીકે તીર્થંકરનામર્કના યોગે, તીર્થની ? છે સ્થાપના પૂર્વે બતાવેલાં શતશિલ્પ વગેરેને આત્મવાઢ માનનારા ખરેખર શાસ્ત્રને જાણતા નથી. દીક્ષા લેતાં પૂર્વે શ્રી ઋષભદેવ ભગવાને જેને ઉપદેશ કર્યો તેને ઉપદેશ કેવલજ્ઞાન પામ્યા પછી કેમ ના કર્યો ? શ્રી ગણધર ભગવન્તાદિ મહામુનિઓને છે