SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ : : ૧૩૩ ઇ - - - - - - - - - - - અને વિચારે જણાવવા પૂ. ચંદ્રગુપ્ત સુ.મ.સા.ને વિનંતી કરી. તેના જવાબરૂપે વિચારાયેલા આ પત્રની ઉપયોગિતા અન્ય જીવો માટે ઘણી હોવાનું લાગતાં પૂજ્યશ્રીની આજ્ઞા લઈને એ લખાણ પ્રગટ કરું છું. આત્માને ભૂલીને આખી દુનિયાની કે ચિંતા કરવા નીકળેલા “સંસ્કૃતિરક્ષકની માયામાંથી મુગ્ધજી ઉગરી જાય એવી અપેક્ષા રાખું છું. કિશોર બી. શાહ (ખંભાત) | જે નનામી પત્રિકાના નિમિત્તને પામીને આ વિચારણાનો પ્રસંગ આવ્યો છે, { તે પત્રિકા પણ આ સાથે વાચકેની જાણ માટે પ્રગટ કરવામાં આવી છે. - “માતમ મનાવવાને વિસ આવ્યો છે. લેહીનાં આંસુએ પાડવાનો અવસર છે £ છે. પરંતુ તે રાજા ઋષભની સંસ્કૃતિની કે વર્ણવ્યવસ્થાની છિન્નભિનતાના કારણે નહિ પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમતારક શાસનને પામ્યા પછી પણ એક અનાત્મવાના પ્રતીકારના નામે બીજા પ્રકારના પ્રબળ અનાત્મવાદના જ પ્રચાર સામે આપણે કશું જ કરતા નથી – એ માટે. શ્રી મહાવીર પરમાત્માના પરમતારક રાસનને પામ્યા પછી એ શાસનને જ છિન્નભિન્ન કરનારાઓને સમયસર રોકવામાં નહિ આવે તે આપણું જયવંતા જિનશાસનની સર્વવિરતિપ્રધાન વ્યવસ્થાને છે ઉછેઠ ન થાય તે પણ હાલ તે ચેકકસ થશે-એ સંભવ દેખાય છે. સેંકડો ૧ દિવાને બદલે એકાઢ દવે બળતું હોય તે દીવાને ઉછેરું ભલે ન થાય પરંતુ એને છે તે પ્રકાશ સહુ કયાંથી મળે ? આત્મવાઢ અને અનાત્મવાના ફરકને સમજ્યા વિના જ આજે આત્મવાદને ! પ્રચાર કરવા અને અનાત્મવાઢને પ્રતીકાર કરવા કેટલાક સંસ્કૃતિરક્ષક તૈયાર થયા ? છે, જે આપણું દુર્ભાગ્ય છે. અને આમાં કેટલાક સાધુમહાત્માય ભળ્યા છે, તે એથીય વધુ દુર્ભાગ્ય છે. વર્તમાનના આ સંસ્કૃતિરક્ષકેને ઓળખી લેવાની જરૂર છે. તેમની 8 વાતમાં સમ્મત નહિ થતા સાધુભગવંતો માટે તેઓ જે ભાષા વાપરે છે તે વાંચતા છે. છે તેમને ઓળખી લેવાની વધુ જરૂર લાગે છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાને, પિતાના તીર્થકર છે નામકર્મના ઉદયના કારણે શિ૯૫કર્મ કે રાજ્યની વ્યવસ્થા કરી કે તેમને કરવી પડી ? { તેને આ સંસ્કૃતિરક્ષકોને ખ્યાલ નથી. ઉત્સર્પિણીકાળમાં એ વ્યવસ્થા પ્રથમ તીર્થકર છે પરમાત્મા નથી કરતા, પરંતુ તેમની પૂર્વે તે સ્થાપિત થયેલી હોય છે. આ વ્યવસ્થા છે અનાદિકાળથે ચાલતી આવેલી છે. લેકસ્થિતિ અને કાલમર્યાઢા પ્રમાણે સ્થપાતી અને નાશ પામતી એ વ્યવસ્થાને , શાસન મર્યાદ્રા સાથે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy