________________
આદુ આ તે કેવી સંસ્કૃતિ ?
: પૂ.આ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. ?
સાચા અને ખોટાનું અસ્તિત્વ અનાદિકાલની ચાલ્યું આવે છે અને અનંતકાલ ! | સુધી રહેવાનું છે. સાચા ઉપર બેટાની ચડાઈ પણ આથી જ સનાતન હોવાની. ૧
આ ચડાઈમાં બેટું, હમેશા પિતાનું કુરૂપ ઢાંકવા નકલી સત્યનાં બાવરણ પહેરીને | ફરતું હોય છે. અન્ય ક્ષેત્રની જેમ ધર્મક્ષેત્રમાં પણ સિદ્ધાન્ત પક્ષ ઉપર સિદ્ધાતવિરોધીછે એના હુમલા સતત થતા હોય છે અને આ હુમલાખોર તરો, પોતાના ઇરાદા
અને કારનામાં ઢાંકવા કે રૂપાળા આવરણ શોધી કાઢતાં હોય છે. આશરે છ–સાત દાયકા અગાઉ સમાજસેવા અને સુધારવાના આવરણ નીચે આવાં ધર્મ હી તો આપણાં શાસ્ત્રો અને આચારો ઉપર આક્રમણ કરી રહ્યાં હતાં. આપણું સુવિહિત ધર્મગુરુઓએ ત્યારે એમને જેરઢાર પ્રતિકાર કર્યો હતે.
આથી અકળાયેલાં એ તો આપણા ધર્માચાર્યોની અવહેલના કરવામાં છે કશી ચાશ રાખી ન હતી. આજે (છેલ્લાં દસેક વરસથી) સિદ્ધાન્તપક્ષે ફરી એક નવા આક્રમણનો સામનો કરવાને આવ્યો છે. આ આક્રમણ, પેલા સુધારાવા કરતાં વધુ રૂપાળાં, “સંસ્કૃતિરક્ષા” અને એવાં એવાં બીજાં આવતણે નીચે થઈ રહ્યું છે. ૧. સુધારાવાદીઓ ખુલેઆમ “શાસ્ત્રો શાસ્ત્ર શું કરો છો ? જમાનો જુઓ, આજે એ છે શાસ્ત્ર કામ ન લાગે એમ કહેતા. આજના આ સંસ્કૃતિરક્ષકો શાને માથે ચડાવવાનો છે ઢોંગ કરે છે, પરંતુ શાસ્ત્રને અર્થ પિતાને ફાવત કરે છે. (પેલા સારા કે આ સારા-એની ચર્ચામાં ઊતરવા જેવું નથી. બન્ને એક બીજાના ગુરુ થવા લાયક છે !) - સંસ્કૃતિને નામે મિથ્યાત્વ અને સાધના અખાડા ખાલી બેઠેલા આ પ્રચારકોને છે ય સુવિહિત ધર્માચાર્યો નડતરરૂપ લાગે એમાં નવાઈ નથી. એમની એ અકળામણ અવારનવાર પ્રગટ થયા કરતી હોય છે. બે-ત્રણ માસથી આવી અકળામણ ટાળવતી એક પત્રિકા ફરતી થઈ છે. એ પત્રિકાનું કોઈ શીર્ષક નથી, કે લેખક – પ્રકાશકનું નથી. “માતમ શબ્દથી શરૂ થતી તે પત્રિકાને આથી તે નામથી જ ચાળખી. (મુંબઈમાંની આવી એક “સંસ્કૃતિરક્ષક સંસ્થાના સાહિત્ય સાથે એ પત્રિકા મળતી હોવાના સમાચાર છે.) “માતમના સર્જકની તપાસમાં ઊંડા ઊતરવાની જરૂર નથી.
સુવિહિત શ્રમણ માટે આવી આક્ષેપભરી – અવિનયભરી – ભાષા વાપરનારાં તને આપણે હવે ઓળખીએ છીએ. વાસ્તવમાં આવાં નાનામાં “માતાને ધ્યાનમાં લેવામાં ન હોય, પરંતુ એક પૂજ્ય આચાર્યશ્રીએ આ પત્રિકાના મુદ્દા અંગે માર્ગદર્શન