SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ : ૧૩૧ છે રહેતા મોટાભાગના એ દેરાસરો બંધ અવસ્થામાં આવી ગયા છે. જૈન સંઘોએ અને ૬ છે ખાસ કરીને સમગ્ર જૈન સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી તથા કરોડ રૂપિયાનું ભંડોળ 5 અને આવક ધરાવતી આણંદજી કલ્યાણજીની પેઢીની એ બધા દેરાસરોને જીવંત રાખ- ૧ છે વાની જવાબઢારી છે. એ જવાબઢારીમાંથી છટકી જવાના બહાના તે હોય જ છે. 8 8 પરંતુ એમ કરવું એ જૈન સમાજનો વિશ્વાસઘાત કરવા જેવું છે. એ બધા જ દેરા8 સરોને કઈ પણ સંજોગોમાં બંધ થવા દેવા જોઈએ નહીં.) આ જગત શેઠ ખુશાલચંદે બીજા પણ લોકોપયોગી કાર્યો કર્યા હતા. જેમકે ? છે પિતાના માતાની અને પત્નીની યાઢમાં ૧૦૮ વા બેઠાવી હતી. એ વખતે બ્રિટીશરોનો લેડ વોરન હેસ્ટીગ ભારતમાં પ્રદેશ કજે કરતે હતે. છે એની ભાવના જગતશેઠને ખિતાબ વંશવારસામાં પણ આપવાની હતી પરંતુ એ પહેલા 1 આ ખુશાલચંદ જગતશેઠ નિ:સંતાન અવસાન પામ્યા. પરંતુ સમેતશિખર તીર્થનું મહાસ્ય વધતું રહ્યું. દા. ત. એ અરસામાં એટલે કે વિ. સં. ૧૭૯૪માં સુરતના શેઠ ચરાકીકા પટ- 8 + ણીએ દેવચ દજી મહારાજના ઉપદેશથી સમેતશિખરને યાત્રા સંઘ કાઢલે. એ દેવચંદ છે. મહારાજના સૂચનથી એમણે રસ્તામાં ધાર્મિકવિધિ કરાવવા માટે અમદાવાદની શામળાની છે પળના શેઃ લાલચંદના ૧૬ વર્ષના પુત્ર પુંજાશાહને સાથે લીધેલો. એ પૂજા શાહે છે 4 વિ. સં. ૧૭૯૬માં સત્યવિજય ગણિની પરંપરાના શિષ્ય જિનવિજ્યજી ગણિ પાસે દીક્ષા લીધેલી અને ઉત્તમવિજય નામ રાખેલું. ૪ (ગુ. સ. તા. ૨૧-૮-૯૭) –આલેષ શાહ શાસન સમાચાર : કલકત્તા-પૂ.આ.શ્રીવિ. પ્રભાકર સૂ માની આજ્ઞાથી ચાતુ- છે મસ રહેલ પૂ. તપસ્વી મુ.શ્રી વિમલરક્ષિત વિ. મ.ની ૭૧મા એાળીની તથા પૂ.મુ.શ્રી ? 4 મેક્ષરક્ષિત વિ. મ.ની પલ્મી ચાલતી નિમિતે પૂ.સા.શ્રી તત્ત્વમાલાશ્રીજી મ.ના ઉપદેશથી ૬ કુ. નિમુબેન વીરચંક ગેસર શાહ-જામનગ વાળા તરફથી શ્રા. સુઢ ૧૧ના શ્રી સંઘમાં છે ગુરૂપૂજન પંઘપૂજન રાખી લાભ લીધો હતો. પૂ.સે.શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ. આઢિ હાવડા ! ૧ કલકત્તા ચાતુર્માસ છે. પૂ.સા.શ્રી ચારિત્રશ્રેયાશ્રીજી મ. સા. સમવસરણ તપ ચાર બારી છે ૬૪ ઉપવાસ અને સિહાસનતપ ૨૫ ઉપવાસ ૪-૪ અને ૫-૫ ને પારણા કરતા ઉત્સાહ થતાં અનેક સાંજ પ્રભાવના વિ. થયા. ઘણે ઉત્સાહ વધ્યો.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy