________________
: શ્રી જૈન શાસન (અડવ ડિક)
અગિયારમા ઉદ્ધાર કનકાવતી નગરીના રાજા નકરથે, ખારમા ઉદ્ધાર કૌશાંખીના રાજા ખાલસેને વિદ્યાચરણ મુનિના ઉપદેશથી તેરમા ઉદ્ધાર પ'જાબના શ્રીપુરના ભવદરો આચાય ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી, ચૌદમા મિત્રપુર નગરના રાજા સુઝેન, પંદરમા વત્સ પ્રદેશના શાલિભદ્રનગરના રાજાએ, સાળમે ભદ્રપુરનારના રાજા આનસેને, સત્તરમા કલિંગના શ્રીપુરના રાજા અમરદેવે, ૧૮ મે રત્નપુર નગરના રાજા સામદેવે, ૧૯મે શ્રીપુર નગરના રાજા મેઘો અને ૨૦મા ગધના રાજા પ્રભસેને આચાર્ય દિનકરસૂરિના ઉપદેશથી ઉદ્ધાર કરાવ્યા હતા.)
૧૩૦ :
મુર્શિદાબાદ અને જગતશેઢ’ મહેતાબ રાયને ખુશાલચ, ગુલાબચંદ, સમીરચંદ અને સુખલાલ નામના ચાર પુત્રેા હતા. જેસલમેરમાં પણ એમની પેઢી હતી એટલે એમણે દેવિજય ગણીના ઉપદેશથી ૨૧મા ઉદ્ધાર સમેતશિખરનેા કરાવવાનું તથા મધુવનમાં નવા દેરાસર બનાવવાનું નક્કી ક્યું. પરંતુ વિ. સં. ૧૮૨૨માં એમના દેહ વિલય થતા બાદશાહ આલમે એમના મેાટા પુત્ર ખુશાલચંઢને “જગત શેઠ''નુ બિરૂદ આપેલું.
એ જગતશેઠ ખુશાલચંદૅ મુર્શિદાબાદથી હાથી પર બેસીને અવારનવાર સમેત શિખરની યાત્રાએ જતા.
આ ખુશાલચંદ શેઠે જ દેવવિજય ગણના ઉપદેશ (સૂચન)થી તથા દેવી પદ્માવતી માં ના માતાના જાપના પ્રતાપે શિખર ૫૨ના ૨૦ તીથ કરાની દેરીઆના ચિન્હ, ચરણ પાદુકાઓની દેરીએ, જલમ'દિર નામના ભવ્ય જિન પ્રાસાઢ, તળેટીમાં કાઠી. ધમ શાળા ભેામિયાદેવનું મ'દિર, શામળિયાજી પાર્શ્વનાથ વગેરે સાત માિ બનાવ્યા. એ પછી એમણે વિ. સ‘. ૧૮૨૫માં તેમજ ૧૮૦૩ થી ૧૮૪૧ની વચ્ચે પ્રતિષ્ઠાએ કરાવી. એટલે કે... લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં આ થયું. ત્યાર પછી આ તીર્થના મહિમા વધુ વધી ગયા. એ ખુશાલચંદૅ શેઠ વિ. સ. ૧૮૪૦માં એટલે કે લગભગ ૨૦૦ ર્ષ પહેલાં અવસાન પામ્યા. (ગુજરાતમાં અને અમઢાવાદમાં પણ એજ વર્ષોમાં સંખ્યાબંધ જીનાલયેા બંધાયેલા, જેમ કે અમદાવાદના કાળુપુર ટ`શાળના દેરાસરની ૧૩૯મી જ્યંતિ ગયા અઠવાડિયે ઉજવાઈ. એ સિવાય અમદાવાઢના ઝવેરીવાડના માંડવીની પાળના, કાલુપુરના દેરાસરા એજ વર્ષોમાં અથવા એ પછીના ૪૦ વર્ષ માં બધાયેલા.
આજે કેટની અદરનુ' અમઢાવાદ બહાર નીકળી જતા એ મયા દેરાસરાની અવદશા શરૂ થઈ ગઈ છે. પૂજારી હેાય છે પણ પૂજન કરવા જનાર જૈના નથી રહ્યા. અગાઉની એ દેરાસરોની જાહેાજલાલી પણ જતી રહી છે. પાટણ–ખંભાતના દેરાસરા તે એનાં કરતાં પણ જૂના અથવા એ જ અરસાના છે. પરંતુ ત્યાં પણ જેને નહી