________________
૧
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
: ૧૨૯
હકમ કરવું જોઈએ. અમને આ માગણી વાજબી લાગે છે. તપાસ કરતા નકકી થયું ? છે કે આ સ્થાનો તાંબર જનોના જ છે. એટલે હું આ સૌ સ્થાને તાંબર આ. હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થાનોમાં શાંતિથી ઉપાસના કરે છે આ સ્થાને તાંબર સમાજના છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય—ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જેન વેતાંબર સંઘ માટે અફર રહે. આ ફરમાનના 4 અમલમાં કોઈએ ડખલ કરવી નહીં.” ' આ ફરમાનની મૂળ નકલ અમઢાવામાં તાંબર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા છે શેઠ આણજી કલ્યાણજીની પેઢી પાસે છે.
હ...બીજા દસ્તાવેજી પુરાવા જુઓ-(૧) એ પછી દિલ્લીના ૧૮ મા બાદશાહ અહમદશાહે, પણ મુર્શિદ્રાબાના શેઠ મહતાબરાયને વિ. સં. ૧૮૦૫ જેઠ મહિનામાં 8 “જગત શેટ'નું બિરૂદ આપીને વિ. સં. ૧૮૦૯માં મધુવન, કેઠી, જયપારનામું, પ્રાચીન નાબુ, જબહરિફંડ, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન વગેરે ભેટ ! આપ્યા હતા.
(૨) એનાં ૪ વર્ષ પછી વિ. સં. ૧૮૧૨ માં બાદશાહ અબુ અલીખાન બહાદુર છે બીજા આ મશાહે “પાલગંજ પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો હતો. એટલે ત્યાં છે વેઠ, વેરે, લાગત, જકાત, મુંડકાવેરો, ૨ વગેરે માફ કર્યા હતા.
(૩) તા. ૨૫–૧૨–૧૭૫૯ થી ૧૯-૧૧–૧૮૦૬ એટલે કે વિ. સં. ૧૮૧૬ થી ૧૮૬૩ સુધી રાજ્ય કરનાર બાદશાહ આલમ ત્રીજાના સમયમાં જેસલમેરના શેઠ ગુલાબ
ચં સંવેીએ વિ. સં. ૧૮૨૫ ના મહા સુદી ૫ ના દિવસે સમેતશિખરનો આચાર્ય ! છે વિજયધર્મમૂરિના (જૈન સાધુઓને જ્ઞાન અને તેના આધારે જે પઢવી આપવામાં આવે છે
છે એમાં “આચાય” પઢવી છેલ્લી છે. એટલે જેમની આગળ “આચાર્ય' લખ્યું છે એ ? અમસ્તુ નથી લખ્યું પરંતુ એમની પઢવીનું એ ઘાતક છે.) હાથે સમેતશિખર પર્વતને | ૨૧મો ઉદ્ધાર કરાવ્યો. (પહેલે ઉદ્ધાર અયોધ્યા નગરીના ચક્રવર્તી રાજા સગરના પૌત્ર છે રાજા ભગીરથે આચાર્ય સાગરસૂરિના ઉપદેશથી કરાવેલ. બીજો ઉદ્ધાર હેમનગરના રાજા હેમદ ગણધર વારૂકના ઉપદેશથી કરાવેલ. ત્રીજો ઉદ્ધાર પુરણપુરના રાજા રતનશેખરે કરાવેલો. ચોથો ઉદ્ધાર યમનગરના રાજા આનંદસેને કરાવેલો. પાંચમે ઉદ્ધાર બંગાબને પ્રભાકરનગરના રાજા સુપ્રભે કરાવેલ. છઠ્ઠો ઉદ્ધાર રાજા ઉદ્યોતે કરાવેલો. સાતમે ઉદ્ધાર પુંડરીક નગરના રાજા લલિત દત્તે, આઠમે ઉદ્ધાર શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ, નવમે ઉદ્ધાર માળવાના ભદ્રિલપુરના રાજા મેઘરથે, ઇસમે ઉદ્ધાર માળવાના બોલનગરના રાજા આનદ સેને કર્યો.
*
*
*