________________
૧૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કારણીઓ દ્વારા તથા એમને સાથ આપીને ચાવી આપનારા કેટલાક ધનાઢયે અથવા સ્વાર્થ સાધકે દ્વારા થયા છે. (આવા એક પ્રયત્ન ગુજરાત અને રાજસ્થાન ના સંગમ પર આવેલા કેસરીયાજી તીર્થ માટે આઝાદી આપણને મળ્યા પછી થયો હતો જેના કારણે આજે એ તીર્થનું મહાસ્ય કડીનું પણ નથી રહ્યું અને એ તીર્થની પવિત્રતા એટલી બધી નષ્ટ થઈ ગઈ છે કે ત્યાં દર્શને જવાની ઇચ્છા પણ ન થાય. કારણ કે એ તીર્થસ્થળ ઉપર મૂળ તે..વેતાંબર જૈનોનો માલિકી હક્ક હતો જેમાં ભાગ પડાવવા દિગંબર અને જેનોએ ફાચર મારેલી અને પરિણામે અંતે આજે એ પ્રતાપી અને પવિત્ર તીર્થસ્થળ ઉપર સરકારનું નિયંત્રણ થઈ ગયું છે. અને સરકારી નિયંત્રણ છે એટલે શું...એ હવે કેઈને સમજાવવાની જરૂર નથી. નિયમશાહી, નોકરશાહી, વહીવટહીનતા, અવ્યવસ્થા, તુમારશાહી, ખાયકી, ભ્રષ્ટાચાર, અંકુશહીનતા. ગેરે એટલે છે સરકાર” જેનું કેસરીયાજીમાં સ્પષ્ટ દર્શન થાય છે !)
એ સમેતશિખર તીર્થરાજ ઉપર વેતાંબર જૈનોનો આદિકાળથી હટાવો હતો ? એના છૂટક છૂટક ઉ૯લેખ મળે છે. પરંતુ જે રીતસરને વ્યવસ્થિત ઉલ્લેખ મળે છે એ છે મુજબ :- બાદશાહ અકબરે જુલસી સન ૩૭ અને ઈલાહી સન ૩૭ ના બીજા અરદીબેહસ્ત છે મહિનાની બીજી–ત્રીજી તારીખે હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા રવિ ઉલ અવલ મહિ! નાની ૭ મી તારીખે એટલે કે વિ. સં. ૧૬૪ ના વૈશાખ સુદ ૧૦ એટલે કે ઈ. સ. ૧૫૯૨ ના એપ્રિલની ૧૨ તારીખે એક ફરમાન બહાર પાડીને શત્રુ જ, તારંગ, ગિરનાર, કેશરીયાજી, આબુ, રાજગૃહિની પાંચ પહાડીઓ તેમજ સમેતશિખર તીર્થોને “વેતાંબર { જેન તીર્થો” જાહેર કરી એની માલિકી જેનાની બતાવેલી.
એ સાથે બાદશાહ અકબરે અચાર્ય વિજ્યહીરસૂરિને એ તીર્થસ્થળ લેટ આપ્યાનું છે છે પણ ફરમાન જણાવેલું.
ટુંકમાં બાઢશાહ અકબરે વિક્રમ સંવત ૧૯૪૯ માં આચાર્ય વિજય રસૂરિજીને ? આ સમેતશિખરને પહાડ ભેટ આપ્યો હતો.
બાદશાહ અકબરે જણાવેલું કે, શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજય રિજી તથા છે તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરૂષે છે. તેઓના દર્શનથી મને ઘણે આનંદ છે થયું છે. તેઓની માંગણી છે કે, અમારા તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, 8 કેશરીયાજી, અબુજી, રાજગૃહીના પાંચ પહાડે, સમેતશિખરજી વગેરે તાંબર તીર્થ છે સ્થાને છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કઈ જાતની હિંસા થાય નહીં એવો ?