________________
[
ક શ્વેતાંબરોના વિજયોની ત્વારીખ
R ( કમ-૨ )
(ગતાંકથી ચાલ ).
કે ઈ માને કે ન માને પણ તીર્થસ્થાનોનું મહામ્ય જગતભરમાં શિક્ષિત-અશિછે ક્ષિત, શહેરવાસી, વનવાસી, પ્રગતિશીલ-પછાત....તમામ વર્ગો અને સમાજમાં કહેવાયું છે.
સાડા ત્રણ કરે. સંસ્કૃત-પ્રાકૃત લેકના રચયિતા મૂર્ધન્ય શાસ્ત્રકાર અને વૈયાકરણીય આચાર્ય કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરે “ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર' નામક શાસ્ત્ર (અ જના અર્થમાં વિજ્ઞાન જ નહીં પણ પરમ વિજ્ઞાન વિજ્ઞાનથી પણ આગળનું વિજ્ઞાનથી પણ પર...એટલે શાસ્ત્ર. અંગ્રેજોએ અને અંગ્રેજોના વાદે આપણું અંગ્રેજ ભક્ત કહેવાતા બૌદ્ધિકે અને પોતાને શિક્ષિત ગણાવનાર ભારતીયોએ શાસ્ત્રનો વિકૃત અર્થ કરીને આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઋષિ શબ્દનું પણ એવું જ વિકૃત અર્થઘટન તેઓએ કર્યું છે. હકીક્તમાં ઋષિ એટલે આજના ૪ આઈન્સ્ટાઈન કરતા પણ અનેકગણું આગળનું, દૂરનું, પરમતત્વનું જ્ઞાન ધરાવનાર પરમ જ્ઞાતા. પરંતુ પેલા ગુલામ માનસવાળાઓએ ઋષિ એટલે દાઢી, જટા, રાખવાળો
પવિતાના પાવનપુંજ સમેતશિખર મહાતીર્થ ઉપરના તાંબર જેનોના માલિકી હક માટેના કાનુની જગમાં, શ્વેતાંબર જૈન સંઘના
ઉપરાછાપરી વિજયેની દસ્તાવેજી તવારીખ.
કઈ માંગણ એવો અર્થ આપણા મનમાં ઘુસાડ્યો છે અને શાસ્ત્ર એટલે બોગસ, ધર્મકર્મકાં, અને સંસ્કૃત જેવી મૃત ભાષામાં લખેલું લખાણ...એવો અર્થ આપણને છે
સમજાવ્યો છે ! હવે આઝાદીના ૫૦ વર્ષ પછી આપણે આવી વિકૃતિમાંથી બહાર { આવવાની જરૂર છે.
ગ્રંથમાં તીર્થયાત્રાનું દર્શન કરાવતે શ્લોક આવ્યો છે. “સમ્યહવધારી પથિ પાઢચારી/ભૂસ્વાપકારી વરશીલધારી/સચ્ચિત્વારી સુકૃતી સંકા/હારી વિશુદ્ધાં વિધાતા ! યાત્રામાં એટલે કે, જે સમ્યકત્વધારી, પાઢચારી, ભૂમિસંથારી, બ્રહ્મચારી, સચ્ચિત્તવારી! { અને એકાડાનકારી હોય એ બુદ્ધિમાન પુણ્યાત્મા વિશુદ્ધ યાત્રા કરનારે બને છે.
અન્ય ધર્મોમાં મકા, માનસરોવર, અમરનાથ વગેરેની યાત્રાઓનું કે તીર્થોનું જે મહત્ત્વ છે એ જ મહત્વ જૈનમાં સમેતશિખરનું છે. 1 એ સમેતશિખરની પવિત્રતાને આંચ લાગે એવા પ્રયત્નો છેલ્લા દસકામાં રાજ1 ano