________________
-
-
-
-
-
-
-
-
-
. ૧૨૬ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વંદના કરીને વીમતી પાછી પિતાના નગરે આવી.
શ્રી અષ્ટાપદ તીર્થ, ત્યાંના પ્રતિમા અને ત્યાંની દેવ-દાનવોથી થતી પૂજાના છે દર્શનથી ધર્મમાં વધુ દઢ બનેલી વીરમતીએ પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને ૨૦-૨૦ ૨ 8 આચાબ્લ–આયંબિલ તપ કર્યો, અને રતનજડિત સુવર્ણના ૨૪–૨૪ કિંમતી તિલકે છે છે અષ્ટાપઢના વીસેય તીર્થંકર પરમાત્મા માટે ભકિતપૂર્વક કરાવ્યા.
અને એક કિવસ પરિવાર સહિત અષ્ટાપઢ પર્વત ઉપર જઇને ચર્વશય તીર્થ છે ૧ કરેની સ્નાત્ર (પ્રક્ષાલ) પૂર્વક પૂજા કરી અને તે દરેક પ્રતિમાના લલાટમાં રત્નજડિત 8 સુવર્ણના તિલકે સ્થાપન ક્યું. ત્યાં પધારેલા ચારણ મુનિઓને કાન જઈને તપશ્ચર્યા છ કરવા લાગી. પછી કૃતકૃત્ય થયેલી તે ચિત્તથી નૃત્ય કરતી વીરમતી પોતાના નગરે પાછી છે { ફરી. ધર્મ કર્મમાં ઉદ્યત થયેલી તે રાજાની સાથે જ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવતે લોકમાં દેવ-દેવી દંપતી રૂપે ઉત્પન્ન થયા.
- દેવલોકમાંથી ઍવીને મમ્મણનો જીવ પોતાનગરમાં મિલાસ નામના ભરવાડની ? છે રેણુકા પત્નીથી ધન્ય નામે પુત્ર થયો. અને તે વીરમતી ત્રિશાલય–દેવાલય-વલોકમાંથી { વીને ધન્યની જ ધુસરી નામે પત્ની થઈ.
ભેંસને ચરાવ્યા કરતા દિવસે વીતાવી રહ્યા હતા.
એક વખત ઘનઘેર વાળ છાયા, ઉમટેલા મેઘ અને વાઢળાઓને ભયાનક છે X ગર્જના સાથે મુશળધાર વરસાઢ તૂટી પડયો. ભેંસે ચરાવવા આવેલા ધન્ય છત્ર સાથે છે રાખેલું હતું. પણ ફરતા ફરતાં ધન્યની નજર વૃષ્ટિમાં પલળી રહેલા કો ધ્યાનસ્થ મુનિવર ઉપર પડી. તરત જ પોતાના છરાથી મુનિવરની પાણીથી રક્ષા કરી.
વૃષ્ટિ બંધ થાય ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધરીને રહેલા મુનિ સતત સાત-સાત 4 દિવસ સુધી કાયોત્સર્ગ થી રહ્યા. આખરે વૃષ્ટિ અટકી. ધન્ય મુનિવરને પોતાની ભેંસ છે. 1 ઉપર બેસવાનું કહેતા મુનિવરે-કેઈને પીડા કરનારૂ કામ મહર્ષિએ કરતા નથી મહર્ષી છે તો પછી સંચરનારા હોય છે તેમ કહ્યું. પછી પોતાની વસતિમાં મુનિવરને પધરાવીને છે 4 પતે દૂધ વડે મુનિવરને પારણું કરાવ્યું. તે મુનિવરે તે ચોમાસુ પતનપુરમાં પસાર
કરી અને અન્યત્ર વિહાર કર્યો. શ્રાવકધર્મ પામી ગયેલા ધન્ય અને ધુસરી શ્રાવકવ્રતનું પાલન કરતા કરતા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા અને યુગલિક બન્યા. તે અને ત્યાંથી છે દેવલોકમાં ગયા. દેવલોકમાંથી રચવીને ધન્યને જીવ કેશલા નગરીમાં નિષદ રાજાનો ન પુત્ર નળ થયો. અને ધુસરી વિઠભમાં કુંડનનગરના ભીમરથ રાજાની દમયંતી નામે છે પુત્રી થઈ.
( કમશઃ) |