________________
છે મહામાતની પ્રસંગો છે
3
[ પ્રકરણ-૧૪].
–શ્રી રાજુભાઇ પંડિત
(૧૪) રત્નજડયા સુવર્ણ લલાટ-તિલક અ ટાપદ મહાતીર્થ ગિરિની બાજુમાં સંગર નામનું નગર હતું. ત્યાં મમ્મણ 1 રાજાને વીરમતી નામે રાણી હતી. એક વખત પત્ની સહિત રાજા મમ્મણ મૃગયા ખેલવા રે 8 નીકળ્યો અને સામે ચાલ્યા આવતા એક સાથમાં એક મલિન વસ્ત્રવાળા ક્ષમાશ્રમણ
સાધુ ભગવંતને જોયા. મુનિરાજને જોતા જ રાક્ષસી દુષ્ટ દાનતવાળા રાજા મમ્મ– ૨ “આ માર. મૃગયા મહોત્સવમાં વિન કરનારું અપશુકન છે' એમ સમજી સાધુ ભાગ{ વતને સાર્થથી છૂટા પાડી દઈને પકડી રાખ્યા. પછી પત્ની વીરમતી સાથે જ રાજમહેલમાં ! પાછા ફરેલા રાજાએ બાર-બાર ઘડી સુધી તે મહાત્માને દુષ્ટાતિદુષ્ટ વચન સંભળાવ્યું
રાખ્યા.
બાર ઘડીને અંતે દયા આવતા તે રાજા-રાણીએ મુનિવરને પૂછ્યું. “તમે ક્યાંથી છે આવો છો? કયાં જઈ રહ્યા છે ?
નેવરે કહ્યું-સાથેની સાથે હિતક નગરથી હું અષ્ટાપદ ઉપર શ્રી અરિહંત પરમાત્મા બિંબને વંદન કરવા જઈ રહ્યો હતો. પણ હે મહાભાગ! તમારા વડે સાર્થ થી વિખૂટા પડાયેલો હું અષ્ટાપદ પર્વત ઉપર જઈ ના શક્યો. ધર્મકર્મ બહુ અંતરાયવાળુ હોય છે.
આ દંપતી લઘુકર્મી હોવાથી મુનિવર પાસે ધર્મવાર્તા કરવા પોતાના મુનિ ! છે ઉપરના કોપને જલદી ભૂલી ગયા. ભક્તિભાવભીને તે બંનેને જાણીને પરોપકારી મુનિવરે
જીવઢયા પ્રધાન ધર્મ સમજાવ્યો. આજ સુધી નહિ સાંભળેલા ધર્મને સાંભળીને ધર્માભિતે મુખ ભલા તે બંને પ્રિય અતિથિની જેમ મુનિવરની સ્વયં ભકિત-પાન આદિથી પર્ચ પાસના કરવા લાગ્યા. કમરેગથી પીડાતા તે બંનેને ધર્મની ઔષધિનું દાન કરીને ઘણા લાંબા કાળે તે રાજા–રાણીની અનુજ્ઞા પામીને મુનિવર અષ્ટાપદ તીર્થયાત્રાએ પધાર્યા.
લાંબા કાળના મુનિવરના સંસર્ગથી શ્રાવકવ્રતને સ્વીકારીને તે રાજા-રાણી કૃપણ. ૧ માણસ ધનની રક્ષા કરે તેમ શ્રાવકવ્રતનું પાલન કરતા રહ્યા.
એક વખત ધર્મમાં વધુ સ્થિર કરવાના હેતુથી શાસનદેવી વીરમતીને અષ્ટાપદ્યછે ગિરિ ઉપર લઈ આવ્યા. દેવેન્દ્રો-અસુરેન્દ્રો વડે શ્રી વીતરાગ પ્રભુની ભકિતપૂર્ણ મનથી ૧ પૂજાતી પ્રતિમાઓ જોઈને વીરમતી અત્યંત આનંદિત થઈ ગઈ. ત્યાં ૨૪ તીર્થકરને