________________
૧૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પણ શેઠ થવાનું મન હેાય છે ખરુ· ને ? તેમ સમજવા છતાં પણ જેને સાધુ થવાનુ મન ન હેાય તે શ્રી નવકાર મંત્ર ગણીને તેની આરાધના કરે છે ? તમે બધા જૈન હાત તા ય આવું ન પૂછવું પડત ! ખરેખર જે શ્રાવક્ર હાય તેની પાસે જે હાય તેમાં સ ́તાષ માને એટલું નહિ વધુ પરિગ્રહ હાય તે તેને ય એછે કરવા માગે જ્યારે આજે તે તમારી પાસે જે છે તે એન્ડ્રુ લાગે છે તેને વધુ કરવાન. મહેનતમાં છે, તમે મીલના કે કારખાનાના માલિક કેમ નથી ? તમારે થવું જ નથી માટે કે થઈ શક્તા નથી માટે ? અભિગ્રહ લીધેા છે ? જેની સાધુ થવાની ઈચ્છા જ ન હેાય તેને શાસ્ત્રે શ્રાવક ક્દો જ નથી, તેનામાં સમતિ પણ ન હેાય, તે જીવ ધમ પામી શકે નહિ. તે તો ધર્મના ગાઢા હેઠળ વધારે અધ કરે. આજે જેટલા હેાશિયાર અને મેાટા શેઠીયા હશે તે મેટામાં મોટું જૂઠ ખેાલતા હશે, મેટામાં મેાટી ચારી કરતા હશે! આજે મેાટો વેપારી તેમ મેટો ચાર તેમ કહીએ તા કાઇ મેાટો વેપારી તેનો વિરાધ ન કરી શકે, તે ા ચારી કરે પણ બીજા અનેકને ચાર બનાવે છે. આજના ઘણા પ્રધાનો મેટા શેઠીયાઓના નોકર જેવા છે. તે એને એવા મેળ છે કે, સરકાર શુ કરવા માગે છે તે બધી ખબર તેને પહેલેથી આપી દે છે. આજે જેટલા ધાડ પાડવા જાય છે તે શું લઈને આવતા નથી અને ખેાટી સહી કરીને આવે છે. આજે જેને જેને ઘેર ધાડ પડી છે તેમાંનો એક પડાયો નથી અને પછી શું થયુ તેની ખખર પણ પડતી નથી ! ત્યાં તમે પૂરા ઢાનેશ્વરી’ છે. માત્ર અહીં ધમ કામમાં ટીપમાં આપવુ. હાય તા ન અાય. પેાતે એલા ધનુ` કામ કરી શકે તેવા હાય છતાં તે કરતો હાય .વા કેટલ‚ જીવા મળે ? તેવા જીવ શ્રી નવકારમંત્ર ગણનારા કહેવાય કે બીજી આવાને શ્રી નવકારમંત્ર ગણવાનો વાસ્તવિક અધિકાર નથી. આવા ચારટા શ્રી નવકારમંગ ગણીને શ્રી નવકારમંત્રની આબરૂ બગાડે છે.
માં
તમે બધા શ્રી નવકારમંત્ર શા માટે ગા છે! ? આ સંસારથી છૂટવા ગણ્ણા છે. કે સૉંસારમાં લહેર કરવા ગણા છે ? સંસારમાં લહેર કરવા શ્રી નવકારમંગ ગણવા તે પાપ છે! સ'સારમાં લહેર કરવા ધમ કરવા એટલે તે ધર્મ ૫ણ અધર્મ થઇ જાય છે તે વાત માનો છે ! રાજ્ય પણ પાપ છે ! શેઠાઇ પણ પાપ છે ! ઘણા પૈસામાં મઝા આવવી તે ય પાપ છે ! તે માટે જ શ્રી નવકાર મા ગણે તા તે શુ ધર્મ કરે છે ? ભણેલા તા બહુ સમજદાર હાય છે. કેટલી પરીક્ષા પાસ કરે ત્યારે ડીગ્રી મેળવે છે, તેવા માણસ માટે આ જૂઠ મેલે તેમ માની શકાય ખરું ? ભણેલા જૂઠ ખેાલે ? તે પણ મઝેથી એલે ? તેના ચાપડા ખેાતા હૈાય ? તારા ચાપડા ખાટો છે' તેમ અે તે લઈ જા.' ભૂલ કાઢે અને ન સુધારું તે। હું સાચા વેપારી નહિ; આમ કહેનારાં કેટલા મળે ? આજની હાલત ઘણી ખરાબ છે.
ક્રમશઃ
કહેવાય ? લોકો તો