________________
100
વર્ષ ૧૦ અ૪ ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
: ૧૨૩
કેટલુ કરી શકે! તેમ છે! ? જે તમારાથી થઇ શકે તેવુ... હાય તા રાજ કેટલું કરો છે ? ધંધા િદિવસે દિવસે વધતા જાય છે અને ધમ રાજ રાજ ઘટતા જાય છે; ધંધાર્દિ કરવ ની શક્તિ વધી છે અને ધર્મ કરવાની શક્તિ ઘટી છે તેનુ કારણ શું ? ભગવાન ઉપર ખરેખર પ્રીતિ હાય તેા ભગવાન શુ કહી ગયા છે તે જાણવાનુ મન થયા વિના રહે ખરું ? ભગવાને પાતે ઘર-બારાદિ છેડયા અને તે પછી ઘરખારા આપ્યા સ`સાર છેાડવાનુ કહી ગયા છે. જેટલા શ્રી અરિહંતપરમાત્માએ થયા તે બધા સાધુ થઇને, મેાક્ષમાર્ગ સ્થાપીને મેક્ષે ગયા છે, એક શ્રી અરિહ‘તપરમાત્મા એવા નથી થયા. જેએ સાધુ થયા વિના ગયા હાય ! તે જ ભવમાં માહ્ને જવાનું નક્કી હાવા છતાં ધાર તપ કર્યો છે. પ્રથમ તીથ 'કરદેવના ઢાળમાં બાર
માÀ
મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે, ખાવીશ શ્રી તીથ 'કરદેવના કાળમાં આઠે મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે અને છેલ્લા શ્રી તીર્થંકર દેવના કાળમાં છ મહિનાનો તપ થઈ શકે છે. જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના કાળમાં શ્રીમતી ચંપ.બેન નામની સુશ્રાવિકાએ છ મહિનાના ઉપવાસનો તપ કરેલા છે. આ પાંચમા આરામાં છ મહિનાના ઉપવાસનો તપ થઇ શકે ને ?
શાસ્ત્ર શ્રાવકની જેટલી કરણી લખી છે તે કરી શકે તેમ છે કે અમારાથી થઈ શકે જ નહિ તેમ માનો છે ? શ્રાવકના ખારવ્રત, પવ`તિથિએ પૌષધ, ઉભયકાળ આવશ્યક, ત્રિકાળ પૂજા, સામાયિક આદિ કરવાં ચેાગ્યો કજ્યેા તમે કરી શકેા તેમ નથી ? તમે સાધુ પણ થઇ શકે તેમ નથી કે છે ? તમે આજ સુધી સાધુ નથી થયા તે શક્તિ નથી માટે નથી થયા કે તમારે સાધુ થવું જ ન હતુ માટે નથી થયા ? સાધુ થવાનું પણ મન થયું છે ? શ્રી અરિહંત પરમાત્માને માનનારને સાધુ થવાનું મન ન થાય તે કદી બને નહિ. રાજ નવકાર એટલે તેને સાધુ થવાનું મન ન થાય તે બને ખરું ? રાજ કેટલીવાર શ્રી નવકારમંત્ર ખેલે છે। ? શ્રી નવકારમંત્ર ખેલનાર એવા તમને શ્રી અરિહંતપરમાત્મા કે શ્રી સિદ્ધપરમાત્મા થવાનુ મન થાય છે? પૈસા પૈસા માલનારાને વાત-વાતમાં પૈસેા જોઇએ છે, તેને પૈસાવાળા થવાનું મન થાય છે. ગરીબને પણ પૈસાવાળા થવાનું મન થાય છે. જગતમાં કાઈ એવા જીવ છે. જેને પૈસાવાળા થવાનું મન ન થતું હોય ! માત્ર શ્રી નવકારમંત્ર ગણનારા જ એવા છે કે જેઓને શ્રી અરિહ‘તપરમાત્મા શ્રી સિદ્ધ પરમાત્મા થવાનું મન થતું નથી અને તે માટે સાધુ જ થવું જોઈએ તેવું પણ મન થતું નથી. તેને શ્રી નવકાર મંત્ર ગણનારા કહેવાય ? માટે ગણા છે ? બજારમાં કાઈને ચ શેઠ
આવું મન ન થાય તેા પછી તમે બધા શ્રી નવકારમંત્ર શા થવાનુ મન ન હેાય તેમ છે ? નોકરને