________________
૧૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . સત્તા પણ તમારા જેગી પાપમાં સહાય કરનારી મળી છે. “માંસાહારીને માંસ પૂરું પડવું તે અમારી ફરજ છે તે માટે તલખાના ખેલે છે. આજના દેશની શી હાલત
છે ? આગળ સુખીને ઘેર ઘોડાગાડી રહેતી તે એકવાર ઘેડે જોડાવ્યા પછી ઘણીવાર ર ઘેડ જોડાવતા નહિ. ઘોડાને મારી નાખે છે તેમ કહેતા. આજે મેટરમાં બેસના
રાએ ડ્રાઇવરને કહ્યું છે કે- કેઈને ધકકો ન લાગે તેમ ચલાવજે ! પાંચ મિનિટનો ન રસ્તે હોય તે તે પહેલા ન નીકળે અને જે હડફેટે આવે તે મરે. જે મોટર મલી છે છે તે બધા ઝપાટાબંધ જાય ને ? ગાડી મલી તેને ગમે તેમ દેડાવાની છૂટ પણ રસ્તે ? ચાલનારની ચિંતા નહિ આ ક્યાંનો ન્યાય કહેવાય ? - આજના બધા માણસો મોટેભાગે દુતિગામી જીવે છે. જેને મારે દુર્ગતિમાં ? જવું નથી અને સદગતિમાં જવું છે તે શું કરીએ તો સદ્દગતિમાં જવાય, શું કરીએ ! | તે દુર્ગતિમાં જવાય, શું ન કરીએ તે સદગતિમાં ન જવાય, શું ન કરીએ તો કે દુર્ગતિમાં ન જવાય : આમ જે સમજે નહિ, સમજવા છતાં હયાપૂર્વક માને નહિ ! તેના જેવા અધમ કેઈ નથી ! ભણેલા વધારેમાં વધારે પાપ કરે છે, હજી અભણ ? ઓછાં પાપ કરશે. ભણેલા ગોઠવી ગોઠવીને સારામાં સારાં પાપ કરે છે.
તમે બધા તમારા સંતાનોને શા માટે ભણાવો છો ? “ભણશે નહિ તે ખાશે છે શું ?” તેમ કહો છે. “છોકરાંને એટલા માટે ભણાવીએ છીએ કે, ભણે તે સાચું1 ખેડું સમજી શકે, સમજ્યા પછી મરી જાય પણ ખોટું ન કરે અને રસાચું શકિત 1 હોય તે ર્યા વિના ન રહે તે માટે ભણાવીએ છીએ તેમ કહી શકે છે ?
તમે બધા જો શક્તિ મુજબ ધર્મ કરતા હોત તો એક મંદિરમાં એક પણ ન છે દિવસ મહોત્સવ વગર ન હોત. દરેકે દરેક મંદિરમાં રોજ મહોત્સવ ચાલતા હોત! [ કદાચ દિવસે ઓછા પડત તો ભાગમાં પણ ઉત્સવાઢિ કરવું પડતું હોત. તમારે ઘેર ?
આવેલો દુખી પણ સુખી થઈને જાત. તમારે ઘેર આવેલે ભિખારી પણ હસતે છે હસતે જાત. આગળના ધમી શ્રીમંતો એવી વ્યવસ્થા કરતા કે ગામમાં કઈ ભુખ્યો છે કે તરસ્યો ન રહે. શ્રી વસ્તુપાલ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્યાત્માઓનાં ચરિત્રોમાં આ આ વાત તમે અનેકવાર સાંભળી છે કે- આ લોકોએ આટલી દાનશાળાએ ખેલી, પર માંડી, અન્નાગારો ખોલ્યા. તમારામાં શું શકિત નથી ? સાધુ થવાની ખરેખર શકિત નથી ? બારવ્રતધારી શ્રાવક થવાની શકિત નથી ? ત્રિકાલપૂજાની શકિત નથી ? સદગુરુને રોગ હોવા છતાં અને સદગુરુ રાજ સંભળાવતા હોવા છતાં રાજ શ્રી | જિનવાણી સાંભળવાની શક્તિ નથી ? સાંભળેલું સમજવાની શકિત નથી ? તમે J જે કાંઈ સમજો અને જે સારું લાગે તે આચરવાનું મન થાય તે