________________
1
વર્ષ ૧, અંક ૧-૨ તા. ૧૨-૮–૯૭ :
અ પત્ર
*
*
| શોભે તે પ્રપંચ નરેન્દ્રસા.એ કર્યો હતે.” આના જવાબમાં તેમની “ગંધાતી છે ગટરમાં નદ્રસા.જી લખે છે કે “શું મારી પ્રશ્નોત્તર કર્ણિકા શુધિ પ્રકાશના પેજ ૮ .
ઉપર છાપેલ તે પેરેગ્રાફ શું અખંડ નથી ? તેમાં શું જુદી જુદી પંક્તિઓના જુઠાં- 4 ૧ જુai ગોઠવાયેલા છે? તે જાહેર કરશે.
આ એક નમૂના ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે નરેન્દ્રસા. “ચોર કેટવાલને છે. ઇંડે” અને “ચેરી ઉપર શિરજોરી' આ કહેવતોને બરાબર ચરિતાર્થ કરી રહ્યા છે. ૧ નરેન્દ્રસા.) એ “પ્રશ્નોત્તરકર્ણિકા શુધિ પ્રકાશ” ના પૃ. ૮ ઉપર “પ્રશ્નોત્તર કર્ણિકા” ના છે અવતરણ તરીકે જે પેરેગ્રાફ છાખે છે. તે પેરેગ્રાફ અખંડ રૂપે “પ્રશ્નોત્તર કર્ણિકામાંથી કાઢી આપવાનું છે. પણ તેમણે “પ્રશ્નોત્તર કર્ણિકા' માંથી જુદી જુદી પંક્તિઓ ઉઠાવીને રાખંડ પેરેગ્રાફ બનાવ્યો હોવાથી આ કાર્ય તે કરી શકવાના નથી. છે છે નરેદ્રસાડ)એ પોતાના આ અનાડી પ્રયાસ બઢલ સરળતાપૂર્વક માફી માંગી લેવી ? છે જોઈએ. એના બદલે તેમણે “ચેરી ઉપર શિરજોરીની કહેવત મુજબ બેટી રીતે છે 8 હુમલો કર્યો છે. નરેન્દ્રસા.ની “ગંધાતી ગટર નામની ચોપડી આવાં કાવતરાંઓથી ભરેલી છે. અને વિશેષમાં નરેન્દ્રસા.જીને તેની ગુરુપરંપરાથી એવો વારસો મળે છે કે તેમા સતત શાસ્ત્રીયવાતનું ખંડન કરતાં જ રહે છે.
તેમના આવાં ખંડનોને પ્રતિકાર કરીને શાસ્ત્રીય વાતનું ખંડન કરવામાં આવે છે છે ત્યારે તે “ગંધાતી ગટર” જેવી ચોપડીઓ ચીતરી નાંખે છે. વારંવાર તેઓ | બધાને બીજુ મહાવ્રત યાઢ રાખવાની “આપ્ત સલાહ દીધે રાખે છે અને નરેદ્રસા.જી.
પોતે ઉતૂત્ર લખીને અને ઉસૂત્રને બચાવ કરીને વારંવાર બીજુ મહાવ્રત ભાંગી ન નાખે છે. સૂત્રભાષણના મહાપાપનું પ્રાયશ્ચિત ન જ કરવાનું તે તેમને વારમાં મળ્યું જ છે. પરંતુ ચોકકસ સમુદાય અને વ્યકિતની શાસ્ત્રીયવાતોનું ખંડન કરતાં ? રહેવાનું પણ તેમના વડિલો તરફથી નરેન્દ્રસાજી ને વારસામાં મળ્યું છે. સ્વ. ! સાગરજી મ.ના ઉસૂત્રોના ઢગલામાંથી થડા નમૂના તેમને બતાવવામાં આવ્યા તેમાં રે તે નરેનસા.છ દોડતા બચાવ કરવા કુદી પડયા. કાચના ઘરમાં બેસીને બીજાના | ઘરમાં પથ્થર મારવાની કુટેવ નરેન્દ્રસા.જી ને આજે ભારે પડી રહી છે. બીજાની સાચી [ વાતનું ખંડન કરવું અને પિતાનાની બેટી વાતને બચાવ કરવો : આ તે 4 નરેન્દ્રસા નો કુલધર્મ છે.
ઉપર જણાવેલ નમૂનાથી ય ચઢિયાતે માયામૃષાવાદ નરેન્દ્રસા.જી એ પોતાની છે ગંધાતી ગટર નામની ચોપડીમાં અનેક સ્થળે કર્યો છે. (“વિચાર વસંત ની સામે ? { “ગંધાત, ગટર” જેવી ચોપડી લખી નાંખવામાં ય તેમના ગુરુઓના સંસ્કારો કામ કરી
-