________________
1૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક ન ટેવાયેલાં માટે બગીચે બેચેનીનું કારણ બને છે. ઉત્સવના ઉકરડામાં આળોટતા મોટા થયેલા નરેન્દ્રસાગરજી “વિચારવસંતની શાસ્ત્રીય વાતોની સુગંધથી અકળાઈ ઉઠે તેમાં કેઈ આશ્ચર્ય નથી. આ રોગ તે તેમને વારસામાં મળેલ છે. તેથી “વિચારવસંતને ?
ગંધાતી ગટર” માને તે સહજ છે. “વિચાર વસંતશ્રી નરેન્દ્રસા. બેચેન બની ગયા છે [ તેમાં “વિચાર વસંતને શો વાંક? અને નરેન્દ્રસાદને ય શો વાંક? વાંટ તો તેમની ? પ્રકૃતિને ગણાય.
નરેન્દ્રસા.એ “વિચારવસંતની સામે લખેલી ૧૨૬ પાનાની બચાપ ચોપડીમાં છે છે તેમનું ઉસૂત્ર સુધરી ન જાય તેની ખૂબ જ કાળજી રાખી છે. ઉસૂત્રભાષી આત્માએ છે. હંમેશાં આવું જ કરતા હોય છે. નરેન્દ્રસા.એ ખૂબ જ મહેનત કરીને પોતાના ૧૦૯ વિશેષણની યાદી બનાવી છે. દુર્ગતિમાં લઈ જનારા તેમના આ વિશે પણ જાહેરમાં ! મૂકાયા તે તેમને ખૂબ જ ખટકે છે. પણ નરેદ્રસા. જરાય સુધરવાનું નામ લેતા નથી. જે તેઓ પિતાની જાતને સર્વગુણ સંપન્ન માને છે અને સુવિહિત ગીતાર્થ મહાપુરુષોને અશિષ્ટ–અસભ્યભાષામાં ભાંડવાનું કામ ચીવટપૂર્વક કરે છે. હવે રહી રહીને તેમને બહુધા સૌમ્યભાષામાં લખવાના મનોરથ થયા છે. અશિષ્ટ અને અસભ્યભાષામાં ઉત્સવ લખનારા નરેન્દ્રસા. હવે “બહુધા સૌમ્યભાષામાં ઉસૂત્રને બચાવ કરશે. પણ એથી તેમની દુર્ગતિ અટવાની નથી. ઉસૂત્ર નહિ જ લખવાનું કે ઉત્સવને બચાવ નહિ જ કરવાને તેઓ સંક૯પ કરશે અને તેને અમલમાં મૂકશે તે જ નરેન્દ્ર.ની દુર્ગતિ અટકશે. ઉગ્ર કે સૌમ્યભાષાની વાતમાં અટવાયા વિના નરેદ્રસા.એ ઉસૂત્રથી અટકવાની જરૂર છે, આ વાત તેમને કેઈએ સમજાવી હોય તેમ લાગતું નથી.
નરેન્દ્રસા.એ પોતાના ઉત્સવના બચાવ માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. “પ્રશ્નોત્તર કર્ણિકા”, “પ્રશ્નોત્તર કર્ણિકા શુધિપ્રકાશ', “શુદિધપ્રકાશને ઘેર અંધકાર, “સ લાઈટ” 1 અને “જૈન શાસનને તા. ૧૫-૧૦-૯૬ ને વિચારવસંત લેખ” : આ બધામાંથી તેમના કે ઉસૂત્રને બચાવ થઈ શકે તેવી ફાવતી વાતે આડી ધરીને નરેન્દ્રસા.એ તેમની ‘ગંધાતી | ગટર” નામની ચોપડી લખી નાંખી છે. તેઓ ભલે શેખી હાંકે કે “વાહ. મેં તે બધે ૧ બ ની વાતોને જવાબ આપી દીધો !” પણ તેમણે કેવા જવાબો આપ્યા છે તે તપાસવા ? માટે અહીં એક નમૂને બતાવું છું :
ક જૈન શાસનના “વિચારવસંત લેખમાં મેં લખ્યું હતું કે “પ્રશ્નોત્તર કણિકા છે ના પૃ. ૨૯-૩૦ ઉપર પ્રભુપૂજામાં થતી કિલામણાને યજ્ઞની હિંસા સાથે સરખાવનાર છે કેટલા ખોટા છે–તે દર્શાવનાર પ્રશ્નોત્તર છે. તેમાંની જુઠી જુદી પંકિત ઓ ઉઠાવીને ! થી શાસ્ત્રીય ખંડન નં. ૫ લખવા માટે અખંડ પેરેગ્રાફ બનાવવા અનાડી ખંડનકારોને