________________
- હાહાહ
વિચાર વસંતની સુગંધ ! - ૨. રાજ કવિશ્વછwાજ, નરહર સહાય નહીં
-
[ મુદ્રષિથી થયેલ અશુદ્ધિ સુધારીને વાંચવા ભલામણ છે–લેખક ]
જૈન શાસન' સાપ્તાહિકના તા. ૧૫-૧૦-૯૬ ના અંકમાં, “વિચારવસંત'માં છે આપણે આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીના ઉસૂત્રો વગેરે પ્રગટ કર્યા હતા. તેઓ પિતાના ઉસૂત્ર સુધારી પ્રાયશ્ચિત કરવાપૂર્વક પિતાના આત્માને શુદ્ધ કરે-તેવી આપણી ભાવના છે
હતી. પરંતુ નરેદ્રસાગરજી તેમને વારસામાં મળેલ સંસ્કાર મુજબ ઉસૂત્રોને ખોટે છે બચાવ કરી રહ્યા છે. ઉત્સુ બતાવનાર ઉપર હુમલો કરવાનું પણ તેમને વારસામાં
મળ્યું હોવાથી શાસ્ત્રીય વાત રજુ કરનારને પ્રતિકાર કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી. { એ વાત તે ખુબ જ પ્રસિદ્ધ છે કે પૂ. તપાગચ્છાધિપતિ જગદગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી છે મ, પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મ., પૂ. આત્મારામજી મ. વગેરેથી માંડીને પૂ. આ.
શ્રી વિ. રવિચંદ્ર સૂ. મ. સુધીના ગીતાર્થ, ભવભીરૂ અને સુવિહિત મહાપુરૂષના શાસ્ત્રીય ? છે વિધાનનું ખંડન કરવાનું પાપકાર્ય નરેનદ્રસાગરજી ખૂબ જ રસપૂર્વક કરી રહ્યા છે. આ છે બધા મહાપુરૂષ એ ચતુર્વિધ શ્રીસંઘ ઉપર કરેલ ઉપકાર અને તેઓશ્રીની ગીતાર્થતા.
સુપ્રસિદ્ધ છે. છતાં આવા મહાપુરુષના શાસ્ત્રીય વિધાન ઉપર હુમલો કરીને નરેન્દ્રસાગરજીએ પોતાની લાયકાત પ્રગટ કરેલી જ છે. આવા આચાર્ય પઠની લઘુતા કરનારા, 8 અયોગ્ય અને અભિનિવેશી આત્માએ મહાપુરુષોની કરેલી આશાતના પ્રતિકાર શક્તિછે સંપન્ન આમા અવશ્ય કરવો જ જોઈએ. નરેન્દ્રસાગરજીને વર્ષોથી એવો વહેમ સતાવે 8 છે કે તેમણે કરેલા ખંડનને કઈ પણ વ્યકિત ખોટું ઠરાવી શકે જ નહિ.” આવી ઉન્મત્ત છે બડાઈ તેમણે જાહેરમાં લખી પણ નાંખી છે. બીજાની શાસ્ત્રીયવાતનું ખંડન કરતી વખતે { સહજ રીતે ઉત-મૂત્ર લખી નાંખનારા નરેન્દ્રસાગરજી આવી બડાઈ હાંકે છે. ત્યારે તેઓ 1 છે અત્યંત દયાપાર બની જાય છે.
બધાં વિચારવસંતની સુગંધ માણી રહ્યા છે ત્યારે આ નરેન્દ્રસાગરજીને તેમાંથી “ગટરની ગંધ આવી રહી છે ! પેલી માખીની વાત નથી સાંભળી ? બગીચાની માખીએ એકવાર ઉકરડાની માખીને બગીચાની સુગંધ લેવા આમંત્રણ આપેલું. પેલી ઉકરડાની માખી આમંત્રાને સ્વીકાર કરીને આવી તે ખરી, પણ ડીવારમાં જ બગીચાની સુગંધથી અકળાઈ ગઈ. તુરત ઉકરડે પાછી ફર્યા પછી જ તેને રાહત જણાઈ સુગંધથી.