________________
* જ્ઞાન ગુણ ગંગા
– પ્રજ્ઞાંગ !
કે ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યો અનંત અગુરુ૧ લઘુ પર્યાય વડે આશ્રિત છે. એટલે કે એ ત્રણમાં અનંતા અગુરુ લઘુ પર્યાય છે. છે કારણ કે એ પી દ્રવ્યોમાં એ જ પર્યાયો છે.
જે ગુણ વડે દ્રવ્યમાં છ (૬) પ્રકારની વૃદ્ધિ અને છ (૬) પ્રકારની હાનિની ન. - વતના હોય તે અગુરુલઘુ કહેવાય અને તે ગુણ વડે પ્રવર્તતી છ પ્રકારની વૃદ્ધિ અથવા ન હાનિ તે અપુરુલઘુ પર્યાય કહેવાય. - તે આ પ્રકારની વૃદ્ધિ-હાનિ આ પ્રમાણે છે.
(૧) અનન્તભાગ વૃદ્ધિ (૨) અસંખ્યભાગ વૃદ્ધિ (૩) સંખ્યભાગ વૃદ્ધિ (૪) સંખ્યગુણ વૃદ્ધિ (૫) અસંખ્યગુણ વૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ.
છ પ્રકારની હાનિ.
(૧) અનન્તભાગ હાનિ (૨) અસંખ્ય ભાગ હાનિ (૩) સંખ્યભાગ હાનિ (૪) { સંખ્યગુણ હાનિ (૫) અસંખ્યગુણ હાનિ (૬) અનન્તગુણ હાનિ.
વૃદ્ધિ હાનિની સમજ.
૧. નન્તભાગ વૃદિધ - કોઈક વિવક્ષિત રાશિના અનન્તભાગ કરીએ તેમને, એક જ ભગ અધિક હોય તે અનન્તભાગ વૃદ્ધિ આ ભાગ બહુ નાનો હોય છે.
૨. અસંખ્ય ભાગ – કોઈ વિવક્ષિત રાશિના અસંખ્યભાગ કરીએ, તેમને છે એક ભાગ અધિક હોય તે અસંખ્યભાગ વૃદિધ કહેવાય આ એક ભાગ પૂર્વોક્ત અનન્તભાગ કરતાં માટે હોય છે.
3. રખ્ય ભાગ વૃદ્ધિ - વિક્ષિત રાશિના સંખ્યાત ભાગ કરીને તેમને છે એક ભાગ અધિક હોય તે સંખ્ય ભાગ વૃધ્ધિ આ ભાગ પૂર્વોક્ત અસંખ્યભાગ કરતા છે પણ મોટો હોય છે.
૪. સંખ્યગુણ વૃદ્ધિ - કઈક વિવક્ષિત રાશિને સંખ્યાત રાશિ વડે ગુણતાં જે ! જવાબ આપે તે સંખ્યગુણ કહેવાય. જે સંખ્યા ઉપરોક્ત ત્રણ કરતાં મોટી હોય,
પ. સંખ્યગુણ વૃધિ :- વિવક્ષિત રાશિને અસંખ્યાત્મક રાશિ વડે ગુણતા જે જવાબ આવે તે અસંખ્યવૃદિધ કહેવાય. જે સંખ્યા પૂર્વેત કરતાં મેટી હોય.