________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ભગવાન મહાવીરદેવ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે ૮૮ ગ્રહો પૈકી ૩૦ મે સુદ્ર અને મહાકુર ભસ્મરાશિ નામને મહાગ્રહ પરમાત્માના જન્મ નક્ષત્રમાં રકત થયો હતે. એની સ્થિતિ બે હજાર વર્ષની હતી પણ એ ગ્રહ વક્રી થવાથી પ૦ વર્ષ વધી ગયાં. એટલે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ સુધી આ ભસ્મગ્રહ પોતાને પ્રભાવ બતાવશે. બસ હવે ડાં જ વર્ષો બાકી છે. યુગપ્રધાન જેવા મહાન પુરૂષને જન્મ થવાની સંભાવના છે. એ યુગપ્રધાન જૈનશાસનની તને દીપ્તિમંત ! રાખશે, અને જૈન ધર્મને જયજયકાર થશે. જેમ આપણું આ ભારતમાં ૨૪મા તીર્થંકર સંપૂર્ણ ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. તે જ ક્ષણે તે જ સમયે બીજા ચાર ભારતમાં અને ઐરાવત ક્ષેત્રમાં પણ ૨૪મા તીર્થંકર નિર્વાણ પામે છે.
પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતમાં સમકાળે તીર્થકર દેનું ચ્યવન, જન્મ, 4 ? દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ થાય છે.
જે રાત્રીએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિના છેલ્લા પ્રહરમાં ગણધર છે ભગવંત શ્રી ગૌતમસ્વામી ભગવાનને કેવળજ્ઞાન થયું. પરમાત્માના નિર્વાણથી પરમાત્મા છે મહાવીરદેવના વડીલબંધુ શ્રી નંદ્રિવર્ધનને ખૂબ આઘાત લાગ્યો હતો. પોતાની ભગિની સુદર્શનાએ તેમને જમાડયા. ત્યારથી ભાઈબીજના પર્વનો પ્રારંભ થયો.
ભગવાનના ૧૪ હજાર સાધુઓ અને ૩૬ હજાર સાધ્વીજી હતા તેમાં ૭૦૦ 4 શ્રમણ અને ૧૪૦૦ સાધ્વીજી મોક્ષમાં સીધાવ્યા હતા. “ણુડલ્થ વદ્ધમાણ્ય'
-: વિવિધ વાંચનમાંથી :
–પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. સા. { પારસમણિના સંપર્કથી લેટું કંચનમય બની જાય છે. સ્વાતિ નક્ષત્રના જળથી–જળના સંયેગથી છીપલીમાંથી મોતી બની જાય છે. ગાય વિગેરેના મુખમાં પડવાથી પાણી પણ પોષકતત્વોથી ભરપૂર દૂધપણે પરિણમે છે. ? તેમ પરમાત્માના આજ્ઞા સ્વરૂપ ધર્મને પામીને ભવ્યજીવ સંપૂર્ણ સિદ્ધિને પામે છે.
હે ભગવન? તારી સેવા મળી એ જ મારા માટે મેક્ષના સાચા પિવા છે. હવે છે મારે તારૂં જ એક શરણ જોઈએ તારા શરણ દ્વારા જ હું મારા સઘળા પાપકર્મોથી છે ૧ નિવૃત્તિ મેળવીશ. 4 આજનો દિવસ એ આપણા જીવનને પ્રથમ વિકાસ અને અંતિમ શ્વાસ પણ છે ન હોઈ શકે છે, એમ માનીને ધર્મારાધનામાં સતત જાગૃત રહેવું જોઈએ.