________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. 4-8-98 રજી. નં. જી એન.૮૪ પૂજ્યશ્રી કહેતા હતા કે- - -શ્રી ગુણદશી * * * WUNLUK 9 . પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા છું એક જ કે દુનિયાના કેઈ કામમાં ન આવે તેનું નામ ભગવાનને સાધુ! ક કેઈના ય શરીરાત્રિ કશાની ચિંતા કરે નહિ પણ માત્ર આત્માની જ ચિંતા કરે છે તેનું નામ ગુરુ. . કે સંસારને વિરાગ તે જ આત્માના ઉદ્ધારનું બીજ ! છે કે તમે તમારા કુટુંબને ધર્મ પમાડવા માટે અનુકૂળતા આપે અને પ્રતિકૃઇ તા ટાળે છે તે તે ધર્મ તમારા સ્વાર્થ માટે અનુકૂળતા આપો અને પ્રતિકૂઇ તા ટાળે તે તે અધમ ! ક જેમ અધર્મ કરવાથી સંસાર વધે છે તેમ આજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી પણ સંસાર છે કે તમે અમને હાથ જોડે તે ધર્મ ! પણ તમે અમને નમસ્કાર કરે એમ ઇચછીએ તે અધર્મ ! આ છે કે ધર્મથી જ સુખ મળે તે વાત સાચી હોવા છતાં પણ સુખ માટે તે ધર્મ થાય જ છે નહિ. ધર્મ તે નિષ્કામભાવે, આત્મકલ્યાણ માટે કે મેક્ષ માટે જ કરાય. “સુખ છે માટે ય ધર્મ કરાય” આવું કહેવું તે મહામિથ્યાત્વને ઉઢય હોય તે જ બોલાવે. છે કે આજે ભણનારા ઘણું. તેમાં સાચા-ખોટાને વિચાર કરનારા થડા. તેમાં ય સાચું છે સારું જ કરવું અને ખોટું અને ખરાબ છેડવું જ જોઈએ તે વિવેક કરનારા 4 તે વિરલ જ મળે. છે જેને સંવર પ્રિય ન હોય અને આશ્રવ અપ્રિય ન હોય તેના તપમાં કાંઇ માલ નથી. જ મન-વચન-કાયાની ગુલામી લખી આપવી તેનું નામ સાધુપણું ! તે પણ 2 સદ્દગુરુને જ ! છે નીતિ શાસ્ત્ર સંસારનું પક્ષપાતી છે. ધર્મશાસ્ત્ર સંસારનું પ્રતિપક્ષી છે. પૈસાના આ કામમાં બધા ઉપર અવિશ્વાસ રાખવો તેમ નીતિશાસ્ત્ર કહે. જ્યારે ધર્મશાસ્ત્ર કહે છે. કે, પૈસા માથાકૂટ કરવી નહિ. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/0. શ્રુતજ્ઞાન ભવન 45, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું