________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
ગુણાનુવાદના દિવસે જે ગીત ગાવામાં આવેલ. આજે ગુરુપૂજનની ખોલી ખોલીને ભવરલાવજી રાકાએ ગુરુપૂજન કરે લ.
પૂજ્યશ્રીના પાવન પગલે
ગામના
પૂ. આ. ભ. પ્રભાકર સૂ. આદિ ઠાણા પટના બનારસ અાધ્યા આફ્રિ અનેક તીર્થ ભૂમિની સ્પના કરતા બનારસના તીની જાત્રા કરી ને ગામમાં દેરાસરના ૭૫ વર્ષની પૂર્ણાહુતિ તથા મહાનતી ની પુન: સ્થાપના પ્રસંગે ભે।પાવ૨ તીની પાસે અમીઝરા પાર્શ્વનાથ તીર્થમાં નેરના સંઘ વિનતી કરવા આવ્યા અને પૂજ્યશ્રી વિનંતી સ્વીકારતા સંધમાં અનેરા આનંદ થયા. નેરમાં આઠ દિવસની સ્થિરતા થઇ અનેક મહાપૂજના સહિત ચાર ચાર સાધર્મિક વાત્સલ્ય સહિત અષાઢ સુદ એકમના મહાનતી ની પુન: સ્થાપના થઇ આ પ્રસંગે મુનિ રત્નસેન વિ. આદિ પધારેલ. તેથી સેાનામાં સુગ’ધની જેમ આનક વધી ગયા. ઘણાં વર્ષોથી એશવાળ ગુજરાતી સમાજના ઝઘડા ચાલતા હના
૧૧૩૬ :
પૂજ્ય આ.દેવના પ્રયત્નથી અંત અવ્યા, એક સુંદર કામ થવા સાથે નેરમાં પાઠશાળા હતી નહી. તે પાઠશાળાની અષાઢ સુદ એકમની શરૂઆત થઇ. નેરી પૂ.શ્રી ધુલીયા પરિકરની પ્રતિષ્ઠા પ્રસંગે ધુલીયા પધાર્યા ધુલીયાને સંઘ પૂ.શ્રીને ચાતુર્માસ માટે વિનતિ કરવા ગયેલ. ત્યારે પૂ.શ્રીએ રત્નસેન વિ. મ.નું ચાતુર્માસ થાય તે માટે પેાતાના સાધુ આપી ખુબ સહાયક બન્યા. ધુલીયામાં પૂ. આ.દેવ તેમજ ધર્મદાસ ગણીવરજીના પ્રવચનકાર રત્નસેનવિ.ના ચાતુર્માસ પ્રસંગે અષાઢ સુદ્ઘ પાંચમના ામધુમથી ભવ્ય સામૈયા સહિત રથયાત્રાના વરઘાડા સહિત પ્રવેશ થયા. સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. અપેારના પણ એક ભાગ્યશાળીના ઘરે પ્રભુજીના રથયાત્રાના વરઘેાડા સહિત પૂજા પ્રસ`ગે ત્યાં પધાર્યા. અલ્પઆહારથી સાધર્મિક વાત્સલ્ય ાયેલ. ત્યાંથી પૂ.શ્રી ચાતુર્માસ પ્રસંગે નાલેગાંવ પૂ.શ્રીએ આજના નવા નવા પૂજા કેમ . ભણાવવા જોઇએ તે માટે સુંદર સમજણુ આપેલ. પૂ.શ્રી મહાનભદ્ર પૂજનમાં ગયેલ નહી. અને સંઘ પણ હવે આવા પૂજના ફરી નહી. ભણાવે તેવુ સંધને લાગી ગયું છે
卐