________________
વર્ષ ૧૮ અંક ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૩૫
મનસુખભાઇ ખરેખર પ્રેરારુપ છે. પૂજન-પ્રતિષ્ઠા-અંજન શલાકાની માટે સમયભેગ આજે પણ સતત આપતા રહે છે.
જવાબમાં અધ્યક્ષપદેથી શ્રી મનસુખભાઇએ જણાવ્યું–લેાકેાના કાન પરીચય આપી મહારાષ્ટ્રમાં ચાલતા અનેકવિધ ધર્મકાર્યમાં તન-મન-ધનથી જોડાવા સર્વેને અપીલ કરી –આજના વિષમ સમયે ધર્મ પર-સાધુ સાધ્વીઓને જ્યારે આપીએ વરસે છે. તીર્થી તેખમમાં છે ત્યારે ધર્મની મશાલ લઈ આગળ આવવા જણાવ્યું.
પુષ્પકુમાર રીખવચંદનું બહુમાન સંસ્થા તરફથી.
શ્રી બાળકુમાર મનસુખલાલ શાહએ પધારેલા સાધિકાના આભાર માની લાભ લેવા વિન"ની કરી.
રીવ્ચ'દ હાથીચ' પરીવાર તરફથી જીન્નર બાડી 'ગને ભેટ અપાઇ—શ્રી કનકવિજયજીનું બહુમાન તપસ્વીએના બહુમાન માટે ભેટ અપાઇને મહીલા મંડળ-પાઠશાળાની શિક્ષિકા એને ૩ ની બહુમાન થયું. પૂજારી-સેવિકાશ્રીને બક્ષીસ-૫૦૦ એકાતેર આયમિલન તપસ્વી સૌ યાતીબેન મનસુખલાલનું મંડળ-સસ્થા તરફ્થી બહુમાન કરાયું.
સાદડી : (રાજસ્થાન) મધ્યે પ. પૂ. મહાતપસ્વી આ. વિ. કમલરત્નસૂરીશ્વરજી મ. સા.ની શુભનિશ્રામાં ૫. પૂ. ભારતદિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ આ.વિ. રામચંદ્ર સૂ. મ. સ'ની સાતવી સ્વર્ગતિથિ અષાઢ વદ ૧૪ ની હાવાથી વિ. સં. ૨૦૫૪ અષાઢ વઢ ૧૧ થી અત્રે પાટીના ઉપાશ્રય સંધના પ્રશ્નમે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ'ચાન્હિકા મહે।ત્સવ ઉજવવામાં આવેલ. અષાઢ વ૪ ૧૪ ને ગુણાનુવાદ થયેલ. તેમાં સર્વાં પ્રથમ ગુરૂદેવનુ` મ`ગલાચરણ પછી ગીતથી પ્રેગ્રામ શરુ થયેલ.
આ સભાનું સંચાલન એમપ્રકાશ ફાલનાવાળાએ કરેલ. સભામાં અનેક ગૃહૈસ્થાના ભાષગુ થયેલ પછી પૂ પંજાબકેશરી વિ. વલ્લભસૂરિજી મ. સા. ના સમુંઢાયના પૂ. પદ્મવિજ્યંજી મ સા. એ પશુ ગુણાનુવાદ કરેલ. ત્યાર પછી મુ. શ્રી ભાવેશરત્ન વિ. તથા .. શ્રી દનરત્ન વિ. એ ગુણાનુવાદ કરેલ. એકંદરે કાર્યક્રમ ભવ્યરીતે ઉજવાયેલ.
આજે પૂ.શ્રીની તિથિ હાવાથી આયખિલ કરવામાં આવેલ. આજે ખપેારે હમીરમલજી પાઘરેચા પરિવાર તરફથી શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન થયેલ. જીવદયાની ટીપ પણ જોરદાર થયેલ. છેલ્લા દિલસે અષાઢ વ૪ ૧ ને સામિ વાત્સલ્ય થયેલ.