________________
-----
૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૦૭
મને થયુ કે ફ્રેનવાળા માટે એક ઠરાવ ઘડી નાંખવા જોઇએ કે- નાના નાના બાબાવાળાઓને ફેશન લાઇન સરકારે ન આપવી અને આપે તેા નાના-નાના મામાએએ ફાન ઉપાડવા નહિ. નહિ તે પછી નાના બાખા વાળાઓએ પેાતાની ફ્રાન લાઇન કેન્સલ કરાવી દેવી.
મેં મનથી ઠરાવ તા ઘડી કાઢયે લેાકેાને લાભઢાણી પણ છે પણ પાછું મને પેલા મારા નંગ તથા શાસ્રીય મિત્રનુ સ્મરણ થઇ આવ્યુ અને તે તે જ વખતે આવી ચડયા મેં કીધું તું સા–સવાસા વરસના થવાના છે. મે હમણાં જ યાદ કર્યા મેં મારેા ઠરાવ જણાવ્યુ. તા પેલા મિત્રરત્ન મને કહે કે ‘શાસ્ત્રમાં એવુ વિધાન છે કે‘આપણી સુંદર પણ વાત મનથી પેલી હાય પણ શાસ્ત્રાનુસારી ન હાય તો તે સુંદર ગાવાં છતાં અસુંદર છે' જેમ કે તમે કોઈ ઉપાશ્રય બનાવડાવા કે મંદિર બનાવડાવા કે પ્રતિમા ભરાવડાવા તે તેની જેટલી રકમ છે તેના ઉપર વધારાના પૈસા સરચાર્જ રૂપે લેવા તે અશાસ્ત્રીય છે. લેાકેાને સુંદર લાગતી હૈાવા છતાં પણ છે.
મારા મિત્રની યુદ્ધ—પ્રતિભા માટે મને માન છે. પણ દુ:ખ એટલુ છે કે તે સાલા ને ય સપાટામાં લઈ લે છે. ક્યારે ક જ્યારે ૪ મિત્ર રત્નની વાતના આધારે હવે હમણાં તા મામાવાળાઓને ફાનના જોડાણ અંગેના ઠરાવ પાસ કરવાનું આજ સુધી મેાકુફ રાખેલ છે પછી જે થાય તે ખરૂ. લ્યા આવજો બાપુ !
ચાલતે યંત્ર : હમણાં હમણાં રાષ્ટ્રપતિ પઢની ચૂટણીના ઉમેદવારા ખિલાડીના ટોપની જેમ ઉમટી પડયા છે. ચેામાસુ છે ને આમે ય તેમ હમણાં હમણાં ભદ્રંભદ્રની લેાકપ્રિયતા, તેની લખાણ શૈલી, અગાધ જ્ઞાન શક્તિ આદિ આદિ શ્વેતાં ‘ભદ્રં ભદ્ર' બનવા માટે પણ ઘણા બધાં ઉમેઢવારાના રાફા ફાટી નીકળ્યા છે. બધા યુ સમને પેાતાને જ ‘ભદ્રંભદ્ર' કહેવડાવવામાં ગૌરવ લેવા માંડયા છે. પણ આ બધું પગ નીચે રેલા નથી આવ્યે ને ત્યાં સુધી જ સમજવાનુ` હૈાં. ‘ભદ્રંભદ્ર' જો કેાઈ ધબડકા વાળશે અને કાઈને પડવામાં આવશે ત્યારે એ શૂરાતનના ધણી કહેશે કે- હું નહિ, ભદ્ર'ભદ્ર તા ખીજા કાક છે ભદ્રંભદ્ર બનતા પહેલા કે
તેને સમજતા પહેલા ભદ્રંભદ્ર બનવાની જરૂર છે. ખીજુ` કે- કોઇ પાક્કી ખાત્રી કર્ઝ વગર ગમે તેને ભદ્રંભદ્ર તરીકે પી લઇને તેની સાથે ચર્ચા કરવા માંડે છે તે લેાકોની તે ભાત રીત પણ સારી તે ના જ ગણાય. પણ શું થાય ? તમને કાઈ ભ, ભદ્ર ગણીને તમારા માથે તુટી પડે તેા એક જૈન શાસન ખાતર કે એક ભદ્રંભદ્રની ખાતર પણ હે મહાપુરૂષો તેને સહન કરી લેજો આમે ય સહન કરવાના તા તમારા સ્વભાવ તા નહિ પણ ધર્મ જ છે ને, અરે ! એક શાસન ખાતર આટલું સહન નહિ કરે. જો કે તે મારા માનવામાં નથી આવતુ હવે હમણાં વધુ કાંઈ નથી લખતા છી આવતે અઠવાડીયે પાછા મળશું જ ને ? બસ ત્યારે..લ્યા આવજો રામ...૨.મ... એ...રામ...રામ.