________________
૧૦૬ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે { બનાવીને સાચું સમજી ગયેલો હતો છતાં ય એક નંગ જેવા આગળ હાર કબૂલવી ના ? પડે એ જ શુભ નહિ પણ શુદ્ધ આશયથી મેં પેલા નંગને ફટ કરતાં કહી દીધુ કે
તારી કરતાં શાસ્ત્ર વધારે હું ભણ્યો છું. વધુ દોઢ થા મા.” આટલું સાંભળીને 4 પેલો નંગ ગમ ખાઈ જઈને વધુ તો ના બેઢો જ રહ્યો. મને થયુ હાદા ! ટાઢે છે
પાણીએ ખસ ગઈ. આ નંગ વધુ કાંઈ બોલ્યા હતા તે પાછી રામાયણ થાત. છે પણ પછી મેં નકિક જ કર્યું (હેજ પેલા શાસ્ત્રીય-નંગ મિત્રને કીધુ નથી હો. આ તે કહેવું ય નથી. માન ઘાયલ કેણ થવા દે. જો કે કહેવામાં જ પ્રમાણિકતા છે પણ છે છે માન કષાય ભાન કે શાન આવવા નથી દેતે.) કે- હવે કેઈપણ પ્રવૃત્તિ કરીએ પછી તે છે તે બહારગામ એસ. ટી. ડી. ઉપર ફેશન કરવાની હોય કે ઉછામણી ઉપર રિચાર્જ છે
લગાડવાની હોય કે પછી ગમે તે પહેલાં તે પ્રવૃત્તિ અંગે શાસ્ત્ર શું કહે છે તે જ ! કે વિચારવાનું પછી જ આગળ વધવાનું નહિ તે શાસ્ત્ર જોયા ક્યાં વગરના બે-ચાર ?
પ્રસંગે થાય અને પછી પદ્ધતિ આવા નંગના કારણે બદલવી પડે છે તે મારી જેવા ? ફેમશ મહાપુરૂષ માટે સારૂ ને કહેવાય. | હવે થયું એવું કે- હું બહારગામનો ફોન એસ. ટી. ડી. થી કરે શાસ્ત્રીય છે કે છે તેવું સમજ્યા પછી બુથ ઉપર ગયો. લાઈન હતી. રાતે નવ વાગ્યા પછી એસ. ટી. |
ડી. ઉપર બહુ ભીડ હોય છે. (પેલા રાત્રિ વ્યાખ્યાનની જેમ જ. રારિ વ્યાખ્યાન છે શાસ્ત્રીય નથી જયારે પા ભાગના ચાર્જમાં બહારગામ એસ. ટી. ડી. ઉપગ ફેન હોય તે રાતે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી થઈ શકે એ વાત પાછી 5 શાસ્ત્રીય છે એટલે રાત્રિ વ્યાખ્યાન અને રાત્રિ-ફેનમાં આટલો ફરક છે.) મારે નંબર
અડધા કલાકની તપસ્યા પછી લાગ્યો તે ખરો પણ થયું એવું કે મેં ડાયલ કરી છે છે ફોન જોડયો હશ-દશ દૃષ્ટાંત આપીને મનુષ્ય–જન્મની દુર્લભતા શાસ્ત્રોમાં કહી છે તે છે
આ ન જોડતી વખતે સાચી લાગી. ફેન જોડયો ત્યારે પહેલાં તે એલ દવે લાઈન ન વાળી કેસેટ વાગી જે ફરી ફાસ્ટ ડાયલ જેડવા સૌ પહેલા જ સ્ટારનું બટન દબાવી છે પછી ફોન ડાયલ કર્યો સામે વિરોધ પક્ષે રીંગ વાગી. ફેન ઉપાડો મિત્રના ઘરે નાનો ? બાબે હતો તેણે તરત ફોન ઉપાડો મેં કીધું તારા પપ્પાને ફેન આ૫ જ દી. તે આ બબુચક ડોબા જે મને પૂછે કે- અંકલ! તમારૂ નામ શું છે? મેં (ખીજાઈને) { કીધું– હવે દેઢ ચ્યા વગર તારા પપ્પાને આપ જલદી હું બહારગામથી બોલુ છું. આ બાબો કહે પણ તમારું નામ તે કે. મને થયું આ લાલા મારે ચાર્જ બગાડાવે છે. જે
મેં ફરી ગુસ્સાથી કીધુ તારા પપ્પાને આપ ને જલદી. એટલે જરા ડરી જઈને તેણે ? ૧ કીધું હમણ બોલાવી લાવું છું. તમે ચાલુ રાખજે મેં ફરી કીધું. જલદી જા.